For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભારતીય પોલિસ દુનિયાની સૌથી ભષ્ટ્ર પોલિસ નથી!, તો કોણ છે?

|
Google Oneindia Gujarati News

આપણામાંથી કેટલાય લોકો કોઇ પણ વાતે આપણા દેશની ભૂલ નીકાળીનો એક મોકો નથી છોડતા વળી આપણામાંથી અનેક લોકોનું માનવું છે ભારતીય પોલિસ દુનિયાની સૌથી ભષ્ટ્ર પોલિસ છે. પણ જો તમે આ બહાર નીકળેલા સર્વેની ડિટેલ જાણશોને તો તમને લાગશે કે આ બિલકુલ અસત્ય છે.

આપણી આગળ તેવા અનેક મોટા દેશના નામ હાજર છે. એટલું જ નહીં ભારતનો ટોપ 10 કરપ્ટપોલિસ ફોર્સમાં પણ નામ નથી ધરાવતું. તો જાણો કોણ છે દુનિયાની સૌથી કરપ્ટ પોલિસ ફોર્સ.

ઇરાક

ઇરાક

બ્રિટેનના થિંક ટેન્કનું કહેવું છે કે ઇરાકની પોલિસ અને સુરક્ષા અધિકારીઓ હંમેશા તેવા વ્યક્તિઓની ધરપકડ કરે છે જેમણે કોઇ ક્રાઇમ નથી કર્યું હોતું. અને પછી તે લોકો તેમનાથી પૈસા લઇને તેમને છોડી દે છે.

અફધાનિસ્તાન

અફધાનિસ્તાન

અફધાનિસ્તાન પોલિસને પણ છે અનપ્રોફેશનલ અને ભષ્ટ્ર તેવું બ્રિટિશ થિંક ટેન્કનું માનવું છે.

મેક્સિકો

મેક્સિકો

કેટલાય વર્ષોથી મેક્સિકો પોલિસ ડ્રગ સ્મગલર્સ જોડે મળીને સ્મગલિંગ કરી રહી છે.

સોમાલિયા

સોમાલિયા

સોમાલિયાએ 20 વર્ષ સુધી સંધર્ષ કર્યું. અહીં આજે પણ મૂળભૂત સુવિધાઓ નથી. જેના કારણે અહીંની પોલિસ અનેક રીતના ભષ્ટ્રાચારને પ્રોત્સાહન આપે છે.

નાઇજીરિયા

નાઇજીરિયા

ઇમનેસ્ટી ઇટરનેશલની રિપોર્ટ મુબજ નાઇજીરિયા પોલિસ પૈસા લઇને આરોપીને બચાવવામાં વિશ્વાસ કરે છે. અહીં અપરાધી પૈસા આપી જેલથી છૂટી શકે છે.

કેન્યા

કેન્યા

કેન્યાના નાગરિકોનું માનવું છે અહીંની પોલિસ પોતાનું કામ કરવા માટે લોકોની સાથે મારપીટ કરવામાં બિલકુલ પણ પાછી નથી પડતી. અહીંના 80 ટકા લોકોનું કહેવું છે અહીંની પોલિસ સૌથી કરપ્ટ છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

પાકિસ્તાનમાં થયેલા અલગ અલગ સર્વે મુજબ અહીંના લોકો અહીંની પોલિસને 100 ટકા માને છે.

રુસ

રુસ

આ લિસ્ટમાં રશિયા આઠમાં નંબર છે. 2010ના આંકડા મુજબ અહીં લોકો પોલિસ પર વિશ્વાસ કરવાના બદલે ડરે છે.

બ્રાઝિલ

બ્રાઝિલ

અનેક તપાસોમાં ડ્રગ્સ સ્મગલર્સ અને પોલિસ વચ્ચે સાઠગાંઠ જોવા મળે છે. જે કારણે અહીં આજ દિવસ સુધી સ્મગલિંગ બંધ નથી થઇ.

અમેરિકા

અમેરિકા

દુનિયાના સુપર પાવર અમેરિકાની પણ પોલિસ પર અનેક કૌભાંડ અને કેસો છે અને થતા રહે છે.

English summary
World's top 10 most corrupt police force. Pakistan has made into the list while no mention of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X