આપને કેવું ફિલ થાય જ્યારે કોઇ વિદેશી આપણું રાષ્ટ્રગીત ગાય
[અજબ ગજબ] 15મી ઓગસ્ટના દિવસે આખો દેશ આઝાની ઉજવણીમાં તરબોળ હતો. આ દિવસની ઉજવણીમાં દરેક ભારતીય સામેલ થાય છે, રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને સલામ કરે છે, અને રાષ્ટ્ર ગીત પણ ગાવામાં આવે છે.

ઇંટરનેટ પર એક વીડિયો #worldwishesindia હેઠળ જડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક વિદેશી લોકોએ આપણું રાષ્ટ્ર ગીત સંપૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી ગાયું છે. લોકો આ વીડિયોને ઝડપથી શેર કરી રહ્યા છે. આ વીડિયો નોર કી તરફથી બનાવવામાં આવ્યો છે.
આપ પણ જુઓ આ વીડિયોને...












Click it and Unblock the Notifications
