હોમ લોકસભા ચૂંટણી vs મેનીફેસ્ટો

લોકસભા ચૂંટણી 2019 માટે અને નો મેનીફેસ્ટો

બધા જ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણી 2019 માટે તેમના મેનીફેસ્ટોની જાહેરાત કરી દીધી છે. જેમ આપણે જાણીએ છીએ તેમ, મેનિફેસ્ટો રાજકીય પક્ષોના ઉદ્દેશો, હેતુઓ અથવા દૃષ્ટિકોણો ને લોકોની સામે રાખે છે. તો ચાલો આપણે તપાસ કરીએ કે કયા પક્ષો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર વગેરે જેવા જુદા જુદા ક્ષેત્રો માટે વચન આપ્યા છે. અહીં ભારતના મુખ્ય રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા વચનોની ક્ષેત્રવાર તુલના કરવામાં આવી છે. ફક્ત પક્ષો અને વિસ્તારને પસંદ કરો, એક ક્લિકમાં તમે જાણશો કે રાજકીય પાર્ટીઓ ઘ્વારા ચૂંટણી માટે કયા કયા વચનો આપવામાં આવ્યા છે.

--પહેલી પાર્ટી પસંદ કરો--
--બીજી પાર્ટી પસંદ કરો--
--ત્રીજી પાર્ટી પસંદ કરો--
--માપદંડ--
પાર્ટીનું મિશન:
  • નવું ભારત બનાવશું, આ સંકલ્પ પત્ર 130 કરોડ લોકોની આકાંક્ષાઓ પૂરી કરશે, જેનાથી નાગરિકોને સન્માન, સમૃદ્ધિ, સુરક્ષા અને અવસર મળશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર:
  • નવા ભારતનો પાયોઃ તમામ વસાહટોને કુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ)નો દરજ્જો. 50 શહેરોમાં એક મજબૂત મેટ્રો નેટવર્ક. રસ્તાનું નેટવર્ક વિકસિત કરવા માટે ભારતમાલા 2.0 દ્વારા રાજ્યોને સહાયતા. વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડૉલર અને વર્ષ 2032 સુધી 10 લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું પૂંજીગત રોકાણ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટી ગેરેન્ટી યોજના.
એજ્યુકેશન:
  • તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સીટ વધારશું. મેનેજમેન્ટ સાઈન્સ, લૉ કોલેજ અને એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પણ સીટની સંખ્યા વધારવામાં આવસે. વર્ષ 2014 સુધી 200 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે. ક્વૉલિટી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ ટ્રેનિંગ ખોલવામાં આવશે. જેના દ્વારા સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધારવામાં આવશે.
નોકરીઓ અને રોજગાર:
  • દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ 22 મોટા સેક્ટર્સમાં રોજગારના નવા અવસર પેદા કરવા માટે વધુમાં વધુ મદદ કરશું. પૂર્વોત્તરના રાજ્યોમાં રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા માટે નવી સ્કીમ લઈને આવશું. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત અત્યારે 17 કરોડથી વધુ ઉદ્યોગસાહસિકોને લોન આપવામાં આવી છે. જેના લાભાર્થીઓની સંખ્યા 30 કરોડ સુધી પહોંચે તે મામલે પગલાં ઉઠાવશું. 20 હજાર કરોડના સીડ સ્ટાર્ટઅપ ફંડ દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરશું.
આંતરિક સુરક્ષા:
  • રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂરી પ્રતિબદ્ધતા છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરેન્સની પૉલિસી હતી, છે અને જ્યાં સુધી આતંકવાદ ખતમ નહિ થાય ત્યાં સુધી રહેશે. દેશની સુરક્ષાની સાથે અમારી સરકાર કોઈપણ પ્રકારની સમજૂતી નહિ કરે. આતંકવાદીઓનો સામનો કરવા માટે સુરક્ષાબળોને ફ્રી હેન્ડ નીતિ ચાલુ રહેશે. પોલીસબળોના આધુનિકીકરણ અને સૈનિકોના કલ્યાણ પર ધ્યાન આપવામાં આવશે. અમે આ ક્ષેત્રોમાં પ્રાથમિકતાના આધાર પર નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટરને જલદી જ પૂરું કરશું. ભવિષ્યમાં અમે NCRને દેશના અન્ય તબક્કામાં ચરણબદ્ધ રીતે લાગૂ કરશું. અમે સીમા ક્ષેત્રોમાં વિકાસાત્મક તથા અન્ય જરૂરી પાયાના માળખાંના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશું જેથી સુનિશ્ચિત કરી શકાય કે સીમા સુરક્ષા મજબૂત થાય. 2014 સુધી 14 અન્ય એકીકૃતિ ચેક-પોસ્ટોનું નિર્માણ કરશે. બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન સાથે બધો જ વેપાર આંદોલન એકીકૃત ચેક-પોસ્ટોના માધ્યમથી જ આયોજિત કરવામાં આવશે. બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન સાથે તમામ વ્યાપારી આંદોલનને એકીકૃત ચેક-પોસ્ટના માધ્યમથી પૂરા કરવામાં આવશે.
ખેતી:
  • કિસાન ક્રેડિટ કાર્ડ પર એક લાખ સધી જે લોન મળતી હતી, તેના પર આગલા પાચ વર્ષ સુધી ઝીરો વ્યાજ દર લાગશે. 6000 રૂપિયા વાર્ષિક મદદ હવે માત્ર 2 હેક્ટરવાળા ખેડૂતોને જ નહિ બલકે દેશના તમામ ખેડૂતોને મળશે.
ખેેડૂત કલ્યાણ:
  • કિસાન સન્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળશે. નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેંશનની સુવિધા પણ આપશું. રાષ્ટ્રીય વ્યાપાર આયોગની રચના કરવામાં આવશે. દેશના નાના દુકાનદારોને પણ 60 વર્ષ બાદ પેંશન આપવામાં આવશે, તમામ ખેડૂતોને 6 હજાર રૂપિયાનો લાભ મળશે. ગ્રામીણ વિકાસ માટે આગલા પાંચ વર્ષમાં 25 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
મહિલાઓ:
  • મહિલા સશક્તિકરણ પર જોર, મહિલા પ્રેરિત વિકાસ, મહિલાઓના સમાન અધિકાર, મહિલાઓના સમાન જીવનનો અધિકાર અમારી પ્રાથમિકતા. ટ્રિપલ તલાક, નિકાહ હાલાલા જેવી પ્રથાઓ પર પ્રતિબંધ અને સમાપ્ત કરવાનો કાયદો. તમામ આંગણવાડી અને આશા કાર્યકર્તાને આયુષ્માન ભારત અંતર્ગત લાવવી. ઓછામાં ઓછા 50 ટકા મહિલા કર્મચારીઓ રાખતા MSME ઉદ્યોગો દ્વારા સરકાર માટે 10 ટકા ઉત્પાદન ખરીદ.
સ્વાસ્થ્ય:
  • સ્વસ્થ ભારત બનાવવું અમારું લક્ષ્ય, સ્વાસ્થ્ય સેવાઓની સુલભતા, સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત માળખું, ટીકાકરણ અને પોષણ પર વિશેષ ધ્યાન આપવું તથા ક્ષય રોગ સમાપ્ત કરવો, દેશમાં 75 નવી મેડિકલ કૉલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. 1400 લોકોએ એક ડૉક્ટરનો ગુણોત્તર લાવશું. 2022 સુધી દેશના દરેક ગરીબના દરવાજા સુધી પ્રાથમિક ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત 2022 સુધી દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલવામાં આવશે. અહીં ટેલિમેડિસિન અને ડાયગ્નોસ્ટિક લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ હશે.
આંર્થિક વિકાસ:
  • વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ ભારત 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાની રૂપરેખા કરી નીતિ વાસ્તુ અને સેવાકર 100 લાખ કરોડનું રોકાણ મેક ઈન ઈન્ડિયા ખનન ક્ષેત્ર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉપક્રમ ઉદ્યમશીલતા અને સ્ટાર્ટઅપ ક્લસ્ટર સેવાઓ માટે પર્યટનનો પ્રયોગ પારદર્શી અર્થવ્યવસ્થા આંતરરાષ્ટ્રીય વેપાર
ઔદ્યોગિકરણ:
  • 2014 સુધી આપણા માત્ર 59 ગામ ઑપ્ટિકલ ફાઈબરથી કનેક્ટેડ હતાં. પરંતુ આજે 1 લાખ 16 હજાર ગામોને ઓપ્ટિકલ ફાઈબરના માધ્યમથી જોડવામાં આવ્યાં છે, વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડૉલર અને 2032 સુધી 10 લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે.
આવાસન:
  • નાના દુકાનદારોને સામેલ કરતા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. એટલે કે આ યોજના અંતર્ગત હવે નાના દુકાનદારોને પણ પેન્શનની વ્યવસ્થા કરવામાં આવશે, દરેકના માથા પર છત અમારી પહેલી પ્રાથમિકતા, દેશના દરેક પરિવારને ઘર આપશું, શૌચાલય બનાવશું.
વીજળી:
  • આજે દેશના મોટાભાગના ઘરોમાં વીજળી છે, આગળ પણ અમારો લક્ષ્ય એ જ રહેશે કે દરેક ઘર રોશનીથી પ્રકાશિત થાય.
SC/ST/OBC અને લઘુમતી માટે:
  • અમે વચન આપીએ છીએ કે શિક્ષાનું સ્તર સુધરશે જેનાથી દરેક વર્ગના લોકોને ફાયદો પહોંચશે, 50 ટકાથી વધુ એસટી વસ્તી વાળા પ્રત્યેક બ્લૉક અને ઓછામાં ઓછી 20,000 આદિવાસી વ્યક્તિઓ માટે એકલવ્ય મોડેલ આવાસીય વિદ્યાલય ખોલવામાં આવશે. અમે જનજાતીય ક્ષેત્રોમાં 50,000 ધન વન ધન વિકાસ કેન્દ્ર સ્થાપિત કરશું.
ફુગાવો:
  • ભાજપ સરકાર મોંઘવારી પર લગામ લગાવવામાં સફળ રહી, આ માની શકાય છે. પૂરાં પાંચ વર્ષ સુધી ખાદ્યાન્નની કિંમતો કાબૂમાં રહી. ઈ-મંડિયોથી વસ્તુઓના વેચાણની શરૂઆત સરકારની મોટી ઉપલબ્ધી રહી જે તેના વાયદા દેશભરમાં એક રાષ્ટ્રીય કૃષિ બજાર બનાવવાની દિશામાં આગળ વધતી દેખાઈ રહી છે.
ભ્રષ્ટાચારનો સામનો:
  • ભાજપે ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસનનું વચન આપ્યું છે અને કહ્યું છે કે દેશથી ભ્રષ્ટાચાર મટાડવા માટે ભાજપ હંમેશા તત્પર રહ્યું છે અને આગળ પણ રહેશે. મોદી સરકારે ભાગેડૂ આર્થિ અપરાધી અધિનિયમ 2018, ભ્રષ્ટાચાર નિવારણ (સંશોધન) અધિનિયમ, 2018, અને બેનાપી લેણદેણ નિષેધ અધિનિયમ (સંશોધન) 2016 લાગૂ કરવા જેવામાં મહત્વનાં પગલાં ઉઠાવ્યાં છે. પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર અને પ્રશાસન પારદર્શી સુશાસન આપી રહી છે અને આગળ પણ દેતા રહીશું.
ટેક્સ:
  • 5 કિમીના વિસ્તારમાં જનતાને બેંકિંગ સેવાઓ મળશે. ભાજપ 2022 સુધી 10 હજાર FPOની રચના કરશે. રેલવેના તમામ નેટવર્કને બ્રૉડ ગેઝમાં બદલવામાં આવશે. દેશમાં જીએસટીને પ્રભાવી રીતે લાગૂ કરવામાં આવ્યું છે અને તેનાથી દેશભરમાં એક ટેક્સ પ્રણાલી લાગૂ થઈ ગઈ છે. ત્રણ વર્ષમાં તમામ રાજ્યો માટે જીએસટી રાજસ્વમાં 50 ટકાની વૃદ્ધિ થઈ છે, આગળ પણ અમારો પ્રયાસ આવી જ રીતે ચાલુ રહેશે.
અન્ય પહેલ:
Jobs & Employment:
  • Will expand Bharat's top-tier startup ecosystem to tier-2 and tier-3 cities. Will transform Bharat into a global centre for high quality services including tourism to generate high value and diverse employment opportunities nationwide. Expansion of existing Startup India Seed Fund Scheme and Startup Credit Guarantee Scheme to ensure adequate funds for our start-ups in their entrepreneurial journeys.
Inflation / Price Rise:
  • We will continue to upgrade the existing institutions through focused funding, capacity building, infrastructure upgradation and dedicated research grants. For this, we will strengthen the network of PM SHRI Schools, Ekalavya Schools and other such schools as per NEP to make them world-class. 100% implementation of 'One Nation, One Student ID’. Permanent Academic Account Registry (APAAR) to store academic qualifications, credit scores and certificates, among others for students from pre-primary to higher education.
Education:
  • Financial assistance of ₹6,000 under PM Kisan Samman Nidhi Yojana will continue. PM Fasal Bima Yojana will be strengthen through more technological interventions. Will continue to increase MSP from time to time. Will increase the production of nutritious vegetables by establishing new clusters for the production of essentials like onion, tomato, potato etc. Storage and logistics facilities will be enhanced. Will launch Indegenous Bharat Krishi satellite for farm-related activities like crop forecasting, pesticide application, irrigation, soil health, and weather forecasting. Will expand network of dairy cooperatives in villages in the next five years with facilities of fodder banks, milk testing laboratories, bulk milk coolers, and milk processing units. PM Matsya Sampada Yojana to increase fish production and increase our annual seafood exports. Will boost seaweed cultivation under the Pradhan Mantri Matsya Sampada Yojana to increase income of fishermen. Self-Help Groups (SHGs) will be more empowered with the skills and tools in key service sectors like IT, healthcare, education, retail and tourism with an aim to increase the income.
Uplifting Backward Class & Minorities:
  • Will expand the railway network to increase capacity for passenger as well as cargo transportation. We constructed 31,000 km railway tracks in the last ten years. We are now adding 5000+ km of new tracks every year. We will significantly increase passenger carrying capacity by 2030 to significantly reduce the waiting list. We have initiated metro in 20+ cities over the past decade, we will expand the metro network in major urban centres ensuring last mile connectivity. We will strengthen the modern road connectivity ecosystem to 15,000 km of access-controlled highways. We will construct ring roads around major cities to improve mobility and decongest cities. We have successfully facilitated the induction of over 30 lakh EVs, currently operational on our roads. We will increase the fleets of EVs and will also establish EV charging stations. We will expand the number of international airports and water metro services across all feasible regions, enhancing water-based public transportation networks and improving connectivity. Will expand the 5G networks and take the lead in the development of 6G technology. Creation of new satellite townships near metro cities across India.
Agriculture/Farmers Welfare:
  • We will enhance Bharat's standing as a representative of the Global South by employing the Prime Minister's forward-thinking 5S strategy of Respect, Dialogue, Collaboration, Peace, and Prosperity. We will also advance Bharat's image as a reliable international ally and an immediate aid provider by persisting in our humanitarian aid and disaster relief initiatives. We are committed to seeking permanent membership in the UN Security Council to elevate Bharat’s position in global decision making. We will establish Thiruvalluvar Cultural Centres across the globe to showcase Bharat’s rich culture and offer training in yoga, ayurveda, Bharatiya languages, classical music etc. We will promote Bharat’s rich democratic traditions going back millennia as the Mother of Democracy. We will facilitate Yoga and Ayurveda Institutes in all the major countries for providing certified courses. We will also establish a globally recognised certification mechanism for Yoga and Ayurveda. We will celebrate Ramayan Utsav with great fervour across the globe to commemorate the Pran Pratishtha of Ram Lalla. We will collaborate with countries across the globe to restore and revitalise sites of Bharatiya civilization.
Women:
  • We have taken the historic step of enacting the Citizenship Amendment Act (CAA) and will implement it to confer citizenship to all eligible persons. Article 44 of the Constitution lists Uniform Civil Code as one of the Directive Principles of State Policy.
Infrastructure:
  • N/A
Health:
  • Free ration to 80+ crore citizens since 2020. We will continue to provide free ration for the next five years under PM Garib Kalyan Anna Yojana. We will provide free electricity to poor households under PM Surya Ghar Muft Bijli Yojana.
Foreign Affairs:
Economic Revival:
CAA:
Uniform Civil Code:
Abrogation of Article 370/ J&K:
One Nation One Election:
Freebees:
પાર્ટીનું મિશન:
  • અમારો ઉદ્દેશ્ય એક વ્યક્તિના મનની વાત નહિ બલકે દેશના લાખો લોકોનો અવાજ સાંભળવાનો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર:
  • અમે તમામ જૂના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે આધુનિક બનાવશું. અમે જીવન સંબંધી જાહેર માલસામાનની સપ્લાયમાં વધારો કરવા માટે ક્ષેત્ર-વિશિષ્ટ, પ્રયાસ અને પરીક્ષણ કરાયેલા PPP મોડેલનો ઉપયોગ કરશું. કુદરતી સંસાધનોના સંશોધન અને નિષ્કર્ષણ પર સ્પેક્ટ્રમ પરની નીતિની ફરીથી રચના કરી અમલમાં મૂકશું. નવાં નગરો, શહેરો તેમજ સેટેલાઈટ નગર વસાવવા માટે અમે રાજ્ય સરકારને ટેકો આપીશું.
એજ્યુકેશન:
  • કોંગ્રેસ વાયદો કરે છે કે સરકારી સ્કૂલોમાં ધોરણ 1થી 12 સુધી મફત શિક્ષણ અને ફરજિયાત થશે. સીખવાના પરિણામો પર અમે ખાસ ધ્યાન કેન્દ્રિત કરશું. સ્કૂલોમાં પર્યાપ્ત બુનિયાદી માળખું અને યોગ્ય શિક્ષકો હશે. આના માટે અમે વર્ષ 2023-24 સુધી શિક્ષણના બજેટ વહેંચણીને બેગણા કરી જીડીપીના 6 ટકા સુધી વધારી દેશું.
નોકરીઓ અને રોજગાર:
  • ભારતના યુવાઓ માટે કોંગ્રેસ સાર્વજનિક અને ખાનગી બંને ક્ષેત્રોમાં નોકરીઓને પોતાની નંબર 1 પ્રાથમિકતા બનાવવાનો વાયદો કરે છે. સાર્વજનિક ક્ષેત્રમાં અમે 34 લાખ નોકરી આપવાનું સુનિશ્ચિત કરશું. માર્ચ 2020 પહેલા કેન્દ્ર સરકારના તમામ 4 લાખ ખાલી પદ ભરવામાં આવશે. રાજ્ય સરકારને ખાલી પડેલ 20 લાખ પદોને ભરવા માટે રાજી કરવામાં આવશે. પ્રત્યેગ ગ્રામ પંચાયત અને સ્થાનિક શહેરી કોર્પોરેશનમાં અનુમાનિત 10 લાખ નવા 'સેવા મિત્ર' પદોનું સર્જન કરવામાં આવશે. અમે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ તેજી લાવવા માટે રસ્તો બનાવશું, રોજગાર સર્જન અને વધુમાં વધુ મહિલાઓને નોકરી આપવાના કારોબારને પ્રોત્સાહન આપવામાં આવશે. 100થી વધુ કર્મચારી વાળા વ્યવસાયોમાં અપ્રેનંટિસશિપ કાર્યક્રમ લાગૂ કરવા પર જોર આપવામાં આવશ.
આંતરિક સુરક્ષા:
  • રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષાને લઈ કોંગ્રેસ સજાગ છે, તેઓ સશસ્ત્ર બળ (વિશેષ શક્તિઓ) અધિનિયમ (અફ્સપા) 1958માં સુરક્ષાબળોના અધિકારો અને નાગરિકોના માનવાધિકારોમાં સંતુલન બનાવવા માટે સંશોધન કરશે અને જબરદસ્તી લાપતા કરવામાં આવતા, યૌન હિંસા અને યાતનામાં મળેલ છૂટ (ઈમ્યુનિટી) હટાવાશે. કોંગ્રેસ સશસ્્ર બળોની જરૂરિયાતોને પૂરી કરવા માટે રક્ષા ખર્ચ વધારશે. અમે સશસ્ત્ર બળોના તમામ આધુનિકીકરણ કાર્યક્રમમાં પારદર્શી રીતે તેજ કરીશું. રક્ષા સાથે સંબંધિત મામલાઓ પર સરકારના પ્રમુખ સલાહકારના રૂપે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના કાર્યકાળની સ્થાપના કરવામાં આવશે. કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના કાર્યાલયને વૈધાનિક આધાર પ્રદાન કરશું. રક્ષા અને સુરક્ષા ઉપકરણોના નિર્માણ માટે ઘરેલૂ ક્ષમતાનો તેજીથી વિસ્તાર કરશું. અમે અમારા અર્ધસૈનિક બળો અને તેમના પરિવારો માટે સામાજિક સુરક્ષા, શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓમાં વ્યાપક સુધારો કરશું.
ખેતી:
  • ખેડૂો માટે કોંગ્રેસ લોન માફીથી લોન મુક્તિનો રસ્તો તૈયાર કરવાનું વચન આપે છે. અમે આ કામ ખેડૂતોના ફાયદાના ભાવ, ઓછી લાગત અને સંસ્થાગત ઋણ સુધી સુનિશ્ચિત પહોંચ દ્વારા પૂરું કરશું. અમે દર વર્ષે અલગ ખેડૂત બજેટ રજૂ કરીશું. અમે કૃષિ વિકાસ અને યોજના પર એક સ્થાયી રાષ્ટ્રીય આયોગની સ્થાપના પણ કરશું.
ખેેડૂત કલ્યાણ:
  • કોંગ્રેસ એક બિન-લૈપ્સબલ રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્થાપિત કરવાનો વાયદો કરે છે જે પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ઠ બુનિયાદી માખા પરિયોજનાઓના ઋણ અને અનુદાન પ્રદાન કરશે. અમે જળ સુરક્ષા, માટીની ગુણવત્તા અને ખેડૂતોના સંકટને વધારતા મુદ્દાઓના સમાધાન માટે મનરેગા 3નો આરંભ કરશું, જેના માટે અમે કરશું- 1. અમે 100 દિવસની જગ્યાએ 150 દિવસ સુધી રોજગારની ગેરેન્ટીના દિવસને વધારશું. 2. વૉટરબોડી રિસ્ટોરેશન મિશન અને ખરાબાની જમીન ઉત્થાન મિશનમાં MGNREGA શ્રમનો ઉપયોગ કરશું. 3. સાર્વજનિક સંપત્તિ જેવા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, ક્લાસ, પુસ્તકાલયો વગરેના નિર્માણ માટે મનરેગાના ધનનો ઉપયોગ કરે. 4. કોંગ્રેસ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 250ની વસ્તીવાળા તમામ ગામો અને વસ્તીઓને રસ્તાથી જોડવાનું વચન આપે છે. વર્ષ 2021 સુધી તમામ ગ્રામ પંચાયતોને બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવશે.
મહિલાઓ:
  • કોંગ્રેસ લોકસભા અને રાજ્યસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ આરક્ષિ કરવા માટે 17મી લોકસભાના પહેલા સત્રમાં મહિલા આરક્ષણ બિલને પાસ કરાવવાનું વચન આપે છે. કોંગ્રેસ મહિલાઓ માટે કેન્દ્ર સરકારના તમામ પદોમાં 33 ટકા આરક્ષણ આપવાનું વચન આપે છે. વર્કિંગ મહિલાઓ માટે હોસ્ટેલ અને પરિવહન સવિધાઓ હશે. અમે તેવા વ્યવસ્તાયોને રાજકોષીય પ્રોત્સાહન પ્રદાન કરશું જે મહિલાઓને રોજગાર આપે છે. પ્રવાસી મહિલા કર્મચારીઓ માટે પર્યાપ્ત આશ્રય બનાવવામાં આવશે. કસ્બા અને શહેરોમાં મહિલાઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ સાર્વજનિક સ્થાનો, સ્કૂલો અને કોલજોમાં સેનેટરી નૈપકિન વેંડિંગ મશીન લગાવવામાં આવશે. મહિલાઓને શિક્ષિત કરવા માટે પ્રત્યેક પંચાયતમાં એક અધિકારી મૈત્રીની નિયુક્તી થશે.
સ્વાસ્થ્ય:
  • કોંગ્રેસ તમામ માટે સ્વાસ્થ્યના અધિકાર કાયદાને લાગૂ કરવાનો વાયદો કરે છે અને સરકારની હોસ્પિટલો તથા સૂચીબદ્ધ ખાનગી હોસ્પિટલોના નેટવર્ક દ્વારા દરેક નાગરિકને મફત તપાસ, ઓપીડી સુવિધાઓ, મફત દવાઓ અને હોસ્પિટલમાં ભરતીની ગેરન્ટી મળશે. અમે વર્ષ 2023-2014 સુધી સ્વાસ્થ્ય સેવા પર ખર્ચ બેગણો કરી જીડીપીના 3 ટકા સધી વધારવામાં આવશે.
આંર્થિક વિકાસ:
  • વધુ ફોકસ એફડીઆઈ, ખાનગી રોકાણ, સરકારી ખર્ચ, ઘરેલૂ ઉપભોગ અને નિર્યાત પર હશે. સ્ટાર્ટઅપ્સ પર લગાવવામાં આવેલ ટેક્સ સંપૂર્ણ રીતે પરત લેવામાં આવશે. અમે ભારતને એક ઈનેવનશન બનાવશું. કોંગ્રેસ નોન-કોર, નોન-રણનૈતિક કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોંમાં વનિવેશનું વચન આપે છે. કોંગ્રેસ MSME માટે પુનર્વાસ યોજના તૈયાર કરવાનું વચન આપે છે.
ઔદ્યોગિકરણ:
  • જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે નવા ઔદ્યોગિક શહેરોની સ્થાપના માટે રાજ્ય સરકારની સાથે કામ કરશું અને વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનો માટે તેમણે વિનિર્માણ કેન્દ્રમાં બદલશું. કોંગ્રેસ પર્યટન-સંબંધિત વ્યવસાયોમાં રોકાણ માટે ઓછી લાગ. દીર્ઘકાળિન ફંડ પ્રદાન કરવા માટે પર્યાપ્ત રૂપે પૂંજીકૃત પર્યટન વિકાસ બેંકનું વચન આપે છે. કોંગ્રેસ પર્યટકોની સંખ્યામાં 20 ટકા વાર્ષિક વૃદ્ધિના લક્ષ્યને હાંસલ કરવા માટે આવશ્યક ઉપાય કરશે. પર્યટન કેટલાય કારણોસર મહત્વપૂર્ણ છે. પરંતુ સૌથી વધુ મહત્વપૂર્ણ એ છે કે આ વિવિધ સ્તરની શિક્ષા વાળા લોકો માટે રોજગાર ઉપલબ્ધ કરાવી શકે છે.
આવાસન:
  • કોંગ્રેસ શહેરી ગરીબો માટે આવાસના અધિકારનું વચન આપે છે અને મનસ્વી અવગણનાથી રક્ષણ પૂરું પાડે છે. અમે બેઘરો માટે આશ્રય વસાવશું જેથી કોઈએ પણ ખુલ્લામાં ન ઉંઘવું પડે. ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કોંગ્રેસ પીવાનું પાણી અને પરિવર્તન યોજના શરૂ કરશે. ઝુપડપટ્ટીઓને બદલે હવે તે લોકોને પાકાં ઘર, રસ્તા અને અન્ય સાર્વજનિક સુવિધાઓ મળશે.
વીજળી:
  • કોંગ્રેસે કોર્પોરેશન અને ગ્રામીણ ક્ષેત્રોમાં વીજળીની પર્યાપ્ત ઉપલબ્ધતા અને પહોંચને વધારવાનું વચન આપ્યું છે. અમારો લક્ષ્ય દરેક ઘરને રોશન કરવાનું છે.
SC/ST/OBC અને લઘુમતી માટે:
  • કોંગ્રેસે વચન આપ્યું છે કે અનુસૂચિત જાતિ-જનજાતિ, ઓબીસી અને લઘુમતી સમાજના અધિકારોને સુનિશ્ચિત કરવાની સાથે જ તેમના વિકાસ માટે પગલાં ઉઠાવવામાં આવશે તથા ન્યાયપાલિકામાં તેમના પ્રતિનિધિત્વ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. અમે અનુસૂચિત જનજાતિ માટે વન અધિકાર અધિનિયમ, 2006ને યોગ્ય રીતે અક્ષરસઃ લાગૂ કરશું અને આ કાયદા અંતર્ગત ગેરન્ટી કરવામાં આવેલ અધિકારોનું સંરક્ષણ કરશું. કોઈપણ વનવાસીને ન્યાયપૂર્વક બહાર નહિ થવા દઈએ. અમે નોન-ટીમ્બર સહિત વન ઉપજ માટે એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરશું. આદિવાસીઓની આજિવિકા અને આવકમાં સુધારો લાવવા માટે અમે બિન-ઈમારતી લાકડાં સહિત વન ઉપજ હેતુ નિયૂનતમ સમર્થન મૂલ્ય પ્રદાન કરશું.
ફુગાવો:
  • જીએસટી પર ફરી કામ કરશું અને નવી પ્રણાલી સાથે આવશું, જ્યાં મહત્તમ ઉત્પાદનોની કિંમત આપમેળે જ ઓછી થઈ જશે. સામાન્ય લોકોને મહત્તમ લાભ મળશે. કોંગ્રેસ એક ટેક્સ દર નિકાસની શૂન્ય રેટિંગ અને જરૂરી વસ્તુઓ અને સેવાઓને છૂટ સાથે જીએસટીને યોગ્ય રીતે સરળ અને સહેલી બનાવશું. અમે પંચાયતો અને નગરપાલિકાઓને પણ જીએસટી રાજસ્વનો એક ભાગ આપવાનું વચન આપીએ છીએ.
ભ્રષ્ટાચારનો સામનો:
  • કોંગ્રેસ કોઈપણ ભેદભાવ વિના ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લાગૂ કરશે. શાસનને અધિક પારદર્શી પરિણામોન્મુખ બનાવવા માટે કોંગ્રેસ સંપૂર્ણ રીતે તત્પર છે, કોંગ્રેસે લોકોને વાયદો કર્યો છે કે તેઓ ઘોષણાપત્રમાં કરવામાં આવેલ દરેક વચનને અક્ષરસઃ નિભાવશે.
ટેક્સ:
  • આવકવેરા અને માલ તથા સેવા કર અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હશે, કોંગ્રેસ માને છે કે કર સરળ, પારદર્શી અને પ્રગતિશીલ હોવો જોઈએ, આ ઉપરાંત કર પ્રશાસન વિશ્વસનીય હોવો જોઈએ. જેના પર કરદાતાઓને પણ વિશ્વાસ હોય, કોંગ્રેસ તેવા તમામ કરોને સમાપ્ત કરી દેશે જેણે સામાન્ય નાગરિકોને સાથે ઉદ્યોગસાહસિકોના મનમાં પણ ડર ભરી એક ટેક્સ-આતંકી અને અનિશ્ચિતતાનો માહોલ પેદા કરી દીધો છે. કોંગ્રેસનું કહેવું છે કે જીએસટીનો એક તર્કસંગત દર હશે.
અન્ય પહેલ:
  • 1. ગરીબી મટાવવા ન્યૂનતમ આવક ગેરન્ટી અથવા ન્યૂનતમ આવક યોજનાઃ તમામ ભારતીયોને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસ ન્યૂનતમ આવક યોજનાની શરૂઆત કરશે. 2. ભૂખંડ યોજના- અમે દરેક ગ્રામીણ પરિવારોને, જેમની પાસે ખુદનું ઘર નથી અથવા ખુદની જમીન નથી જેના પર તેઓ ઘર બનાવી શકે તેમને ભૂખંડ આપવા માટે વાસભૂમિનો અધિકાર કાનૂન પાસ કરશું. ઘૃણા અપરાધોનો ખાતમો- પાછલા 5 વર્ષમાં એનડીએ રાજમાં ઘૃણા અપરાધો અને કમજોર વર્ગના લોકો વિરુદ્ધ અત્યાચારમાં કેટલાય ગુનાઓમાં વધારો થયો છે. કોંગ્રેસ દંડમુક્તિની ભાવનાને ખતમ કરવા, ઉન્માદી ભીડની હિંસા અને લિંચિંગ રોકવા તથા એસસી, એસટી, મહિલાઓ અને લઘુમતીઓ વિરુદ્ધ અત્યાચાર અને અને ઘૃણા અપરાધોને રોકવાનું વચન આપે છે. કોંગ્રેસ દંગા, ઉન્માદી ભીડની હિંસા અને ઘૃણા અપરાધોના મામલામાં લાપરવાહી સાબિત થવા પર પોલીસ અને જિલ્લા પ્રશાસનની જવાબદારી નક્કી કરશે. 3. સ્વતંત્રતાનું જશ્ન- કોંગ્રેસના સંવિધાનમાં નિહિત મૂલ્યોને બનાવી રાખવા અને આ અંતર્ગત મળેલ સ્વતંત્રતા, જેમાં અસહમતિની આઝાદી પણ સામેલ છે, તેની રક્ષા કરવાનું વચન આપે છે. કોંગ્રેસ નિજતા પર એક કાનૂન પાસ કરશે; આધારના ઉપયોગને આધાર અધિનિયમના મૂળ ઉદ્દેશ્યો સુધી સીમિત કરશે; પ્રત્યેક નાગરિક ખાસ કરીને વિદ્યાર્થીઓ, પત્રકારો, શિક્ષાવિદો, કલાકારો, નાગરિક સમાજના કાર્યકર્તાઓ અને બિન-સરકારી સંગઠનોના અધિકારોની રક્ષા કરશે. કોંગ્રેસ એવા તમામ કાયદાની સમીક્ષા કરશે અને તેમને નિરસ્ત કરશે, જે જૂના પડી ચૂક્યા છે, અન્યાયપૂર્ણ છે અથવા અનુચિત રૂપથી લોકોની સ્વતંત્રતામાં અડચણ પહોંચાડે છે. 4. અમારા સંસ્થાનોની સુરક્ષા- કોંગ્રેસ આરબીઆઈ, ઈસીઆઈ, સીઆઈસી, સીબીઆઈ વગેરે જેવા મહત્વપૂર્ણ સંસ્થાનોને પુનર્જીવિત કરવાનું વચન આપે છે, જેમને પાછલા 5 વર્,માં ખરાબ રીતે કમજોર પાડી મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસ તેને સંસદ પ્રતિ જવાબદેહ બનાવતાં તેમની ગરિમા, અધિકાર અને સ્વાયત્તાને પુનઃસ્થાપિત કરશે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરાવવામ માટે અમે એનડીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અપારદર્શી ચૂંટણી બાોન્ડને ખતમ કરી દેશું અને એક રાષ્ટ્રીય ચૂંટણી કોષની સ્થાપના કરશું, જેનાથી ચૂંટણીના સમયે માન્યતા પ્રાપ્ત રાજનૈતિક દળોને ધન વહેંચણી કરવામાં આવશે. 5. પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન- કોંગ્રેસ ભારતને ગ્લોબલ વોર્મિંગ વિરુદ્ધ લડાઈ અને પર્યાવરણ સંરક્ષણમાં સૌથી આગળ રાખવા માટે એક કાર્ય એજન્ડાનું વચન આપે છે. અમારું માનવું છે કે વાયુ પ્રદૂષણ રાષ્ટ્રીય સ્તર પર સાર્વજનિક સ્વાસ્થ્ય આપાતકાળની જેમ છે, અમે રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમને મજબૂત કરશું. જંગલ, વન્યજીવ, જળ નિકાસ, નદીઓ, સ્વચ્છ વાયુ અને તટીય ક્ષેત્ર અમુલ્ય પ્રાકૃતિક સંસાધન છે, જેના પર તમામનો અધિકાર છે અને અમે તેની રક્ષા કરશું. અમે સ્વતંત્ર, સશક્ત અને પારદર્શી પર્યાવરણ સંરક્ષણ પ્રાધિકરણની સ્થાપના કરશું, વન વિભાગોની ભૂમિકાઓને ફરીથી પરિભાષિત કરશું અને વનાચ્છાદિત ક્ષેત્રને વધારશું.
Jobs & Employment:
  • We will fill the nearly 30 lakh vacancies in sanctioned posts at various levels in the central government, teaching and non-teaching posts in central educational institutions, posts of doctors, nurses, paramedics and other supporting staff in central government medical institutions, and vacancies in the Central Armed Police Forces (CAPF). Abolish the Agnipath programme and direct the Armed Forces (Army, Navy, Air Force and Coast Guard) to resume normal recruitment to achieve the full sanctioned strength. We will launch an urban employment programme guaranteeing work for the urban poor in reconstruction and renewal of urban infrastructure. One year apprenticeship with a private or a public sector company to every diploma holder or college graduate below the age of 25. Apprentices will get 1 lakh a year. We will abolish application fees for government examinations and government posts.
Inflation / Price Rise:
  • We will revisit and amend the NEP in consultation with the state governments. We will end the practice of charging special fees for different purposes in public schools. will increase the number of Kendriya Vidyalayas, Navodya Vidyalayas and Kasturba Gandhi Balika Vidyalayas in consultation with the State Governments. The amount due including unpaid interest as on 15 March 2024 in respect of all student educational loans will be written off and the banks will be compensated by the government. We will provide sports scholarships of Rs. 10,000 per month to talented and budding sports persons below the age of 21.
Education:
  • Legal guarantee to the Minimum Support Prices (MSP) announced by the government every year, as recommended by the Swaminathan Commission. Crop insurance will be made farm and farmer specific. Premium will be charged from the farmer according to the sum insured and all claims will be settled within 30 days. We will establish farmers’ retail markets in large villages and small towns to enable the farmers to bring their produce and sell the same to consumers. We will create cooperative banks for fishing communities. We will direct insurance companies to provide insurance cover for sea-going fishing boats. We will launch a Mahalakshmi scheme to provide 1 lakh per year to every poor Indian family as an unconditional cash transfer.
Uplifting Backward Class & Minorities:
  • We will modernise the outdated railway infrastructure but in doing so we will ensure that trains and stations serve the needs of the common people and commuters. The policy on Road Tolls will be reviewed and formulae will be applied to determine the toll amount and the period of levy for each stretch of the road. We will promote green energy. We will implement renewable energy schemes that will make the panchayats or municipality self-sufficient in electricity as far as possible. We will promote solar-powered engines for tapping groundwater for agriculture.
Agriculture/Farmers Welfare:
  • Congress pledges to restore India’s global reputation as a voice of peace and moderation in world affairs. Congress will work to repair India’s international image that has been damaged by the present government’s intolerance of dissent and suppression of human rights. Engagement with Pakistan depends fundamentally on its willingness and ability to end cross-border terrorism. We will work with Sri Lanka to restore the political and commercial relations between the two countries and help Sri Lanka resolve its political issues especially with the Tamils. We will repair relations with the Maldives and work with Myanmar to protect the political and human rights of the people of Myanmar.
Women:
  • N/A
Infrastructure:
  • N/A
Health:
  • Free insurance will be provided to all sanitation workers. We will provide free education for children belonging to the Nomadic Tribes and De-notified Tribes. Free and unlimited Internet on college and school campuses to increase accessibility and connectivity. Free napkin vending machines will be installed in public spaces, schools and colleges.
Foreign Affairs:
Economic Revival:
CAA:
Uniform Civil Code:
Abrogation of Article 370/ J&K:
One Nation One Election:
Freebees:
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X