Jokes in Gujarati / ગુજરાતીમાં જોક્સ

અમુક લોકો તો નાનપણ થી જ GST નો ઉપયોગ કરતાં તા...........વસ્તુ લાવે 12 રૂપિયા ની ને ઘેર કહે 15 રૂપિયા............... ----------- ટ્રેનમાં.... પિતાએ ખારી સીંગ વેચી રહેલા યુવક સામે આંગળી ચીંધી પુત્રને કહ્યુ, "ભણીશ નહી તો આ અભણની જેમ સીંગ વેચવી ...
લાગે છે આ વરસાદ પણ જીયો વાપરે છેરોજ 1 જીબી વરસે છે અનેએય પાછો 4જીની સ્પીડથી.... ------- અરે કોઇએ મેધરાજને કહ્યું છે કે શું?ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખાઅને કુછ દિન તો ગુજારો ગુજરાતમાં...એટલે જ પાછા નથી જતા!!! ...
કાલે ભાજીપાઉં વાળાએ ગૂંચવી દીધો....મને કહે ભાજીપાંઉ પાંચ ટકા જીએસટીવાળા તેલમાં કરું કે પછી બાર ટકા વાળા જીએસટીવાળા બટરમાં? --- નરેન્દ્ર મોદીની આગાહી લખવુ હોય ને ત્યાં લખી લેજો ટૂંક સમયમાં આખુ ભારત શની શીંગાળાપુર જેવુ થઈ જશે...કયાંય તાળા ની જરૂર ...
ફાઇનલઅનુષ્કાના દેવર VS સાનિયાના દેવર ---------- વરસાદનું બહાનું નહીં ચાલેમેદાન ભીનું હોય તો ફુટબોલની મેચ કરાવજોપણ પાકિસ્તાન હાર્યા વગર ના જવું જોઇએ!!! -------- 18 તારીખે ટોસ જ નથી કરવાનો......પેલા પાકિસ્તાનના વાળાને ક્યો કે આગળની મેચના 124 રન બાકી છે ઇ પહેલા ...
વિમાનના એક છેડેથી બૂમ આવી "હાઇજેક"...લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા, કેટલાકને તો ડરના માર્યા પરસેવા છૂટવા લાગ્યા એટલામાં જ ...વિમાનના બીજા છેડેથી જેકે ઊભા થઇને કહ્યું"હાય જીગા" !!!!----------------છોકરો: I Love You!!! છોકરી- હું સરને કહીં દઇશ છોકરો- સર તો પરણેલા છે...મને ...
હંસા: પ્રફ્ફુલ, આ રેનસમવેર એટલે?...પ્રફુલ: રેન-સમ-વેર...એટલે ક્યાંક વરસાદ થયો...એમ ... હંસા!!!! ------------- ભૂરો- બાપુ હોસ્પિટલ એટલે શું?...બાપુ- પૃથ્વી થી સ્વર્ગમાં જતા રસ્તામાં જે ટોલ-નાકા આવેને તે એટલે હોસ્પિટલ!!! સુખી સંસાર માટે બે ટિપ્સ: ૧. પત્ની બોલતી હોય ત્યારે શાંત ...
પતિ હીબકે ચડી ને રોયોજયારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર હાથ માં આવ્યુ...જેમાં લખ્યુ તું...'કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી '-------------સાસુ : અમે તો આજ છીએ ને કાલ નથી...... વહુ : પણ આજ તો કાઢવી ને ?---------- નોટો ની લાઈન ...
એક ડોશીમાંએ 80 વર્ષની ઉમારે છુટા છેડા લેવા કોર્ટ માં કેશ કર્યો.... ડોશી : મારે છુટા છેડા લેવા છે. ન્યાયધીશ : માડી આ ઉંમરે કેમ છુટા છેડા લેવા છે? ડોશી : ઈ મને ખીજાઈ ત્યારે હું સાંભળી લવ છું, પણ હું ...
અબ્દુલ- તલાક - તલાક - તલાકનગ્મા- યોગી- યોગી- યોગીઅબ્દુલ- મજાક- મજાક -મજાક------------- જો તમે તમારા પિતાજીનું નથી સાંભળતા તો, તમે અખિલેશ યાદવ છો... . .તમે તમારી મમ્મીનું જ સાંભળો છો તો, રાહુલ ગાંધી છો... . .તમે કોઇનું નથી સાંભળતા તો, નરેન્દ્ર ...
પતિ જમવા બેસેને પત્ની રોજ છુટું વેલણ ફેંકે..મિત્રએ સલાહ આપી : તું એની રસોઈના વખાણ કર... તો નહીં મારે..પતિએ જમતા જમતા 'વાહ શું દાળ છે, શું શાક છે ? બોલવાનું શરુ કર્યું...ત્યાં તો રસોડામાંથી રમત રમતું વેલણ આવ્યું : 'રોજ હું ...