Jokes: જો છોકરીઓ પારકુ ધન છે તો છોકરાઓ શું છે..?
અમે તમારા માટે કેટલાક રમુજી જોક્સ લાવ્યા છીએ, જે વાંચીને તમને ચોક્કસથી હસવું આવશે.
1
લગ્નની રાત્રે, વરરાજાએ તેના વાળને માવજત કરતી વખતે કન્યા સાથે શાયરીના અંદાજમાં વાત કરતા કહ્યુ...
વરરાજા-ઓ સજની, સુદર ઝુલ્ફો વાલી, અપની ઝુલ્ફો કો સંભાલ કે રખના
કન્યા- શરમાઇને, ધત...
વરરાજા- જ્યાદા ઇતરાને કી જરૂરત નહી હૈ, ખાનેમે બાલ મિલા તો સજની સે ગજની બના દુંગા

2.
ભુત ની સીરીયલ માં હિરોઈન એવુ પુછે "કૌન હૈ વહાં ?"
જાણે ભુત સામે થી કહેવાનો હોય કે "આ રહ્યો બેન કબાટ પાછળ બેઠો છું મમરા ખાઉં છું"
3.
ઠંડીની સિઝનમાં અડધી રાત તો એ નક્કી કરવામાં નીકળી જાય છે કે
ચાદર લાંબી કઈ બાજુથી છે, અને પહોળી કઈ બાજુથી છે
4.
સાસુ વહુને (વટમાં): "મારો દીકરો જ્યારે પેટમાં હતો ત્યારે હું જે જે વસ્તુઓ ખાતીએ બધું જ મારા દીકરાને આજે બહુ ભાવે છે ."
વહુ (નિર્દોષતાથી) :- "એ બધું બરોબર છે મમ્મીજી, પણ માવા ખાવાનું ટાળ્યું હોત તો સારું હતું.." !!!

5.
વકીલ - હત્યાની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો કયા હતા?
પત્ની - સંગીતા મારા ચશ્મા ક્યાં છે...?
વકીલ - તો આમાં મારવાનો શો અર્થ હતો...?
પત્ની - મારું નામ રંજના છે!
આખી કોર્ટ મૌન
6.
ગાડી ચલાવતી વખતે..."સીટ બેલ્ટ" અને સ્કુટર ચલાવતી વખતે... " હેલ્મેટ" અવશ્ય પહેરો.
માત્ર "વડ સાવિત્રી" નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.
7.
પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.












Click it and Unblock the Notifications
