JOKES : આખો દિવસ કામ બહુ કર્યું, હવે થોડું હસી લો!
આખો દિવસ કામ કરીને થાકી ગયા હશો. તો ચાલો હવે થોડો સમય પોતાના માટે કાઢીને થોડું હસી લો!
આખો દિવસ કામ કરીને થાકી ગયા હશો. તો ચાલો હવે થોડો સમય પોતાના માટે કાઢીને થોડું હસી લો!

JOKE - 1
પતિ ફોન પર તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો
પતિ - તું બહુ સ્વીટ છે...!
પત્ની - થેન્ક યુ...!
પતિ- તું તો પ્રિંસેસ જેવી છે...!
પત્ની- તમારો ખૂબ ખૂબ આભાર... તમે મને એ કહો કે તમે અત્યારે શું કરી રહ્યા છો?
પતિ - અરે કંઇ નહીં ખાલી બેઠો હતો, તો મને થયું લાવ તારી સાથે થોડી મજાક કરી લઉં...!
નોંધ - પતિ હજૂ જીવે છે, ખાલી બે દાંત તૂટી ગયા છે

JOKE - 2
સાહેબ - આપણા દેશમાં મૃત્યુનો સરેરાશ દર કેટલો છે?
બંતા - 100 ટકા !!!
સાહેબ - 100 ટકા... તમારા કહેવાનો મતલબ શું છે?
બંતા - આનો અર્થ એ છે કે, જે જન્મે છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે
સાહેબે બંદાને ધરાઇને માર્યો

JOKE - 3
છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભો ઊભો લાઇનો મારી રહ્યો હતો. થોડીવાર પછી એક આંટી બહાર આવ્યા
આંટી - તું કેમ અહીં ઉભો છે?
છોકરો - કંઇ નહીં બસ એમ જ
આંટી - બેટા આ જ ઉંમર છે, થોડું વાંચ, લખ અને કરિયર સેટ કર
છોકરો - અહીં મારાથી એક છોકરી સેટ નથી થતી, તો આટલું બધું શું ખાખ સેટ કરી શકીશ?
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
