ભુરો કહે પપ્પા મારે તમને એક વાત કહેવી છે....

ભુરો કહે પપ્પા મારે તમને એક વાત કહેવી છે....વાંચો ફની જોક્સ.

ભૂરોઃ પપ્પા મારે તમને એક વાત કહેવી છે.
પપ્પાઃ બોલ શું કહેવુ છે?
ભુરોઃ પપ્પા મારે ફેસબુકમાં 15 ફેક આઈડી છે.
પપ્પાઃ તો હરામખોર મને શું કામ એ બધુ કહે છે?
ભુરોઃ તમે 10 દિવસથી જે દીપા ભાભીને ખેતરમાં બોલાવો છો પણ આવતા નથી એ હું જ છુ.

jokes

2. પત્નીઃ સાંભળો છો?
પતિઃ હા, બોલ.
પત્નીઃ મને ડૉક્ટરે 1 મહિનાનો આરામ કરવાનુ કહ્યુ છે અને એ પણ અહીં નહિ લંડન અને પેરિસમાં. તો આપણે ક્યાં જઈશુ?
પતિઃ બીજા ડૉક્ટર પાસે.

3. પતિ હીબકે ચડીને રોયો
જ્યારે પત્નીનુ આઠમાં ધોરણનુ પ્રમાણપત્ર
હાથમાં આવ્યુ એમાં લખ્યુ હતુ
'કોમળભાષી અને શાંતિપ્રિય અને વર્તણૂક સારી'

4. લગ્નમાં પંડિતજીએ વરરાજાનો હાથ નવવધુના હાથમાં આપી દીધો.

એક બાળક આ જોઈ રહ્યો હતો. તેણે પિતાને પૂછ્યુ -
પપ્પા, વરરાજા અને નવવધુ એકબીજાનો હાથ કેમ મિલાવી રહ્યા છે?
પિતાએ જવાબ આપ્યો - દીકરા, પહેલવાન અખાડામાં ઉતરતા પહેલા હાથ જરુર મિલાવે છે!!

5. લગ્ન પહેલા છોકરાએ પૂછ્યુ - મારી કમાણીમાં ગુજારો કરી લઈશ?
છોકરી - હું તો કરી લઈશ પરંતુ તમારુ શું થશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X