પતિ-પત્નીના લેટેસ્ટ રમુજી જોક્સ, હસીહસીને લોટપોટ થઈ જશો

પતિ-પત્નીના લેટેસ્ટ રમુજી જોક્સ, હસીહસીને લોટપોટ થઈ જશો

પત્ની :- બોલતા બોલતા આપણા લગ્નના ત્રીસ વર્ષ પુરા થઈ ગયા નઈ...!

પતિ :- બોલતા બોલતા તારે થયાં છે... મારે તો સાંભળતા સાંભળતા થયાં છે...!!

jokes

2.

ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે

ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે

3.

લગ્ન પહેલા જેટલું ફરવું હોઈ તેટલું ફરી લેવું ...દુનિયા ફરી લેવી ....

પછી

ભલભલા ની દુનિયા ફરી જાય છે ...!!!!!

4.

પતિ :- આજે ઊંઘ નથી આવતી

પત્ની :- તો વાસણ ઘસી નાખો...

પતિ :- હું તો ઊંઘમાં બોલું છું...

5.

પત્ની (પતિને) - સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી.

પતિ - તેણે મને રોક્યો હતો ?

6.

પતિ -હવે તમે ઝગડો બંધ કરો...હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.

પત્ની-તમે રહો શાંતિ સાથે.... હું રમણ સાથે રહેવા માંગુ છુ.

7.

પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?

પતિ - ના, કાલથી છાપુ બંધ.

8.

પતિ : 'તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.'

પત્ની : 'તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?'

પતિ : 'હા, પણ નકલી મોટરકાર મળી નહીં.'

9.

પતિ- (પત્નીને) મેં રાત્રે સપનુ જોયુ.
પત્ની - શુ જોયુ.
પતિ - કે તુ પ્રેમ કરી રહી છે.
પત્ની - કોને ?
પતિ - એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.

10.

પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરેઆવે છે.
બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.
પત્ની : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું ત્યાુરે તે સુતા હોય છે.

11.

પત્ની: તમને ખબર છે સ્વર્ગ માં પતિ અને પત્ની ને સાથે નથી રહેવા દેતા..

પતિ : એટલે જ તો એને સ્વર્ગ કહેવાય...

12.

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?

પતિ: હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X