For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Latest Gujarati Jokes: કોરોનાની રસી લીધા બાદ ભાઈને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ

Latest Gujarati Jokes: કોરોનાની રસી લીધા બાદ ભાઈને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ

By Desk
|
Google Oneindia Gujarati News

કાલે અશોકનગરમાં એક ભાઈ કોવિડ વેક્સિન લગાવી જ્યારે ઘરે જઈ રહ્યા હતા, તો એમને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ.

jokes

ઘરે પહોંચતા પહોંચતા તેઓ બહુ જ ગભરાઈ ગયા અને તરત જ વેક્સિન સેન્ટર પર ફોન કરી પોતાની તકલીફ વિશે વાત કરીને જાણ કરી.

વેક્સિન સેન્ટરેથી કહેવામાં આવ્યુ કે તમે તરત જ પાછા અહીં આવી જાવ, કેમ કે તમારા ગયા પછી તમને વેક્સિન આપનાર નર્સને પણ ઝાંખુ દેખાવાનું ચાલુ થઈ ગયુ છે.

એ ભાઈ તરત જ વેક્સિન સેંટર પાછા પહોંચ્યા, તો ડોક્ટરે એમને ચશ્મા આપતા કહ્યુ, કે આ લો તમારા ચશ્મા અને તમે જે નર્શના ચશ્મા પહેરીને જતા રહ્યા હતા તે પાછા આપો.

વધુ ગુજરાતી જોક્સ માટે અહીં ક્લિક કરો

English summary
latest gujarati jokes on coronavirus and corona vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X