વિજય માલ્યા કરતા પણ વધારે કર્ઝ છે, આ ઉદ્યોગપતિઓ પર
વિજય માલ્યા ને લંડનથી ભારત લાવવું મોદી સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. વિજય માલ્યા પર બેંકોનો 9000 કરોડ નો ઉધાર છે. પરંતુ બેંકો પાસેથી લીધેલાં ઉધારમાં વિજય માલ્યા કરતા પણ આગળ છે કેટલાક ઉદ્યોગપતિઓ.
વિજય માલ્યા કરતા પણ વધારે કર્ઝ્દાર બીજા ઘણા ઉદ્યોગપતિઓ છે. હાલમાં જ વિદેશ બોર્ક્રેજ હોઉસે કેટલાક આંકડા બહાર પડ્યા છે. જેમાં બેંકોના કર્ઝ્દારોના નામની લીસ્ટ છે.

અનીલ અંબાની
અનીલ અંબાની ની કંપની રિલાયન્સ નું 1.13 લાખ કરોડનું દેવું છે. આ કંપની ની માર્ચ 2015 ની બેલેન્સ શીટ પર નજર કરીએ તો 1.25 લાખ કરોડનું નુકસાન બતાવ્યું છે.

અનીલ અગ્રવાલ
અનીલની વેદાંતા કંપની પર 90 હજાર કરોડનું દેવું છે.

જેપી ગોડ
જેપી ગોડ કંપની પર 85 હજાર કરોડનું દેવું છે. આ કંપની સિમેન્ટ, પાવરના બિઝનેસ માં છે.

ગૌતમ અદાણી
અદાણી કંપની પર 72632 હજાર કરોડનું દેવું છે.

સજ્જન ઝીન્દલ
ઝીન્દલ કંપની પર 58 હજાર કરોડનું દેવું છે. આ કંપની મુખ્ય રૂપથી સ્ટીલના વ્યાપાર માં છે.












Click it and Unblock the Notifications
