5 શેર્સમાં આ સપ્તાહે સૌથી વધારે એક્ટિવિટી જોવા મળી

આ સપ્તાહે કેટલાક શેર્સમાં સતત તેજી જોવા મળી હતી. ભારતીય સ્ટોક માર્કેટમાં કેટલાક શેર્સ એવા છે જેમાં સકારાત્મક તેજી જોવા મળી હતી. આવા શેર્સ પાસેથી અપેક્ષા વધી છે. માનવામાં આવે છે કે આવનારા સપ્તાહમાં આ શેર્સમાં હલચલ જોવા મળશે અને રોકાણકારોને લાભ કરાવશે.

આવા ટોપ 5 શેર્સ જાણવા માટે આગળ ક્લિક કરો...

જેટ એરવેઝ

જેટ એરવેઝ

ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડાને પગલે જેટ એરવેઝના શેર્સમાં ભારે તેજી જોવા મળી હતી., ગુરુવારે તેના સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી હતી. ક્રુડના ભાવ ઘટવાથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલની કિંમતો પણ ઘટી છે. જેના કારણે કંપનીનું નફાનું માર્જિન વધ્યું છે.

JSPL

JSPL

જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડમાં આ સપ્તાહે તેજી જોવા મળી હતી. તેના ફંડ ઉભું કરવાની યોજનાને પગલે તેના શેર્સની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. જેના કારણે રોકાણકારો શેર્સની ખરીદીમાં રસ દાખવી રહ્યા છે.

ITC

ITC

ITCમાં પણ આ સપ્તાહે બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. છુટક સિગારેટ પર બેન નહીં આવે તેવા અહેવાલોથી કંપનીનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા

પીએસયુ બેંક તરીકે બેંક ઓફ બરોડામાં આ સપ્તાહે ઘણી તેજી જોવા મળી હતી. આરબીઆઇની ક્રેડિટ પોલિસી જાહેર થયા બાદ બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના સ્ટોક્સમાં લેવાલી જોવા મળી હતી. જેના પગલે આગામી સપ્તાહે પણ શેર્સમાં સકારાત્મક વલણ જોવા મળે તેવી સંભાવના છે.

સ્પાઇસ જેટ

સ્પાઇસ જેટ

સ્પાઇસ જેટના શેર્સમાં તેજી જોવા મળી નથી, પરંતુ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. તેના શેર્સ આ સપ્તાહે 10 ટકાથી વધારે ઘટ્યા છે. શુક્રવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેની ફ્લાઇટ ઓપરેટ કરવા માટેની ક્રેડિટ પોલિસીમાં મળતી રાહત આપવાનું બંધ કરવાની જાહેરાત કર્યા બાદ શેર્સ તૂટ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X