For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Airtel ના આ પ્લાનમાં મળશે ઘણા બધા લાભ, વેલિડિટી પણ વધારાઇ

Airtel 359 Plan : Airtelે એક પ્લાનની વેલિડિટી વધારી છે, જેના કારણે વધુ ડેટા મળશે અને અનલિમિટેડ કોલિંગની સુવિધા રહેશે. અમે Airtelના 359 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ.

|
Google Oneindia Gujarati News

Airtel 359 Plan : વર્તમાન સમયમાં મોબાઇલમાં રિચાર્જ અને ઇન્ટરનેટ હોવું અતિ આવશ્યક છે. હવે સમયે એવો આવી ગયો છે કે, જો કોઇ વ્યક્તિમાં ડેટા ન હોય તો તે ડિપ્રેશનમાં આવી શકે છે. જોક્સ અ પાર્ટ પણ જો તમારે પણ વધુ ડેટા અને એ પણ ઓછા પૈસામાં મેળવવા હોય તો આજે આપણે Airtelના 359 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે જાણીશું. જેમાં તમને ડેટા, અનલિમિટેડ કોંલિગ તો મળે જ છે, પણ તેની સાથે અન્ય ઘણા બેનિફિટ્સ પણ મળશે.

પ્લાન સાથે શું ઓફર કરવામાં આવે છે?

પ્લાન સાથે શું ઓફર કરવામાં આવે છે?

આજે આપણે Airtelના 359 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે જાણીશું. આ પ્લાન સાથે શું ઓફર કરવામાં આવે છે, તેની વેલિડિટી અનેબેનિફિટ્સ વિશે આ અહેવાલમાં જાણીશું.

Airtelના રિચાર્જ પ્લાનની વેલિડિટીમાં વધારો

Airtelના રિચાર્જ પ્લાનની વેલિડિટીમાં વધારો

Airtelના 359 રૂપિયા ના પ્રીપેડ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી ઉપલબ્ધ હતી. હવે તમને આખા મહિના માટે વેલિડિટી મળશે. એટલે કે,જો તે 31 દિવસનો મહિનો છે, તો પ્લાન આખો મહિનો ચાલશે. બીજી તરફ, જો 30 દિવસનો મહિનો હોય, તો તમને તેટલા દિવસોની જવેલિડિટી મળશે.

Airtel 359 પ્લાનની વિગતો

Airtel 359 પ્લાનની વિગતો

Airtelના રૂપિયા 359ના પ્લાનમાં કેલેન્ડર મહિનાની વેલિડિટી ઉપલબ્ધ થશે. આમાં દરરોજ 2 GB ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડકોલિંગ ઉપલબ્ધ છે, જ્યારે દરરોજ 100 SMS આપવામાં આવે છે.

મળશે આટલા બધા બેનિફિટ્સ

મળશે આટલા બધા બેનિફિટ્સ

આ સિવાય Airtel Xstream એપનું 28 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન, SonyLiv, LionsgatePlay અને ErosNow નું સબસ્ક્રિપ્શનવધારાના લાભોમાં ઉપલબ્ધ છે.

આ પ્લાન સાથે યુઝર્સને Apollo 24X7 સર્કલનું 3 મહિનાનું સબ્સ્ક્રિપ્શન, Fastag પર રૂપિયા 100કેશબેક અને Hello Tunes અને Wynkનો મફત એક્સેસ પણ મળે છે.

English summary
Airtel will give many benefits in 359 plan, the validity is also increased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X