For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ફોસીસના Q2ના સુપર રિઝલ્ટ્સ બાદ બ્રોકર્સ શેરની ખરીદી અંગે શું કહે છે?

|
Google Oneindia Gujarati News

ઇન્ફોસીસ કંપનીએ શુક્રવારે બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં માર્જિન્સ, નફો, બોનસ, આઉટલૂક વગેરે જેવી બાબતોએ સમગ્ર માર્કેટનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જો કે આ કારણે સેન્સેક્સ શુક્રવારે 340 પોઇન્ટ વધીને ક્રેશ થઇ ગયું હતું. ઇન્ફોસીસના શેર્સમાં 6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં ઘણા લોકો ઇન્ફોસીસના શેર ખરીદવા માંગે છે. આ મુદ્દે માર્કેટના બ્રોકર્સ શું કહે છે તે જાણીએ...

infosys-conference-1

ICICI ડાયરેક્ટ
ICICI ડાયરેક્ટે ઇન્ફોસીસના શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 4500 રાખી છે.
'ICICI ડાયરેક્ટના રિસર્ચ રિપોર્ટ અનુસાર "અમે ઇન્ફોસિસની આવક નાણાકીય વર્ષ FY14-16Eમાં ઈપીએસ સીએજીઆર અનુક્રમે 8 ટકા, 12 ટકા રહેશે (FY15- 16E ટકા EBIT માર્જિન દીઠ સરેરાશ 25.7 સાથે)તેવું અનુમાન કરીએ છીએ. આ આવક નાણાકીય વર્ષ FY09-14ની સરખામણીએ 18.2, 12.2 ટકા માર્જિન દીઠ સરેરાશ 28.1 સાથે ધીમી છે. જો કે સમયની સાથે કમાણી વધી જશે. આ પ્રભાવ નવા સીઇઓના આગમન અને તેમણે કંપનીને આપેલી નવી વ્યૂહાત્મક દિશાને પરિણામે ચાલુ રહેશે.'

દોલત કેપિટલ
દોલત કેપિટલ ઇન્ફોસીસના પરિણામોને જોતા રૂપિયા 4465નો ટાર્ગેટ પ્રાઇસ સેટ કર્યો છે.
'અમે માનીએ છીએ કે બીજા ક્વાર્ટરમાં 3 ટકાનો મજબૂત વૃદ્ધિદર મજબૂત દિશા આપી રહ્યો છે. તેની બોલી સુધરી છે.'

અરિહંત કેપિટલ
અરિહંત કેપિટલે ઇન્ફોસિસના શેર જાળવી રાખવાનું રેટિંગ આપ્યું છે.
'અરિંહંતે નાણાકીય વર્ષ 2015માં કંપનીના શેર્સને મહત્વ આપ્યું છે. તેમનું કહેવું છે કે વર્તમાન સમયમાં લીધેલા પગલાંને કારણે આગામી સમયમાં કંપનીની દિશા આગળ વધવાની રહેશે. આ કારણે ઇન્ફોસીસના શેર્સ જાળવી રાખવા જોઇએ.'

English summary
Are brokers recommending to buy Infosys' shares after super Q2 results?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X