For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંપનીઓ માટે મોટી રાહત, સરકારે દેવાળિયા કાનૂનમાં 3 મહિનાની રાહત આપી

કંપનીઓ માટે મોટી રાહત, સરકારે દેવાળિયા કાનૂનમાં 3 મહિનાની રાહત આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સરકારે કોર્પોરેટ જગતને મોટી રાહત આપતાં દેવાળિયા અને ઋણશોધન અક્ષમતા કાનૂનના પ્રાવધાનોને વધુ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. કોર્પોરેટ કાર્ય મંત્રાલયે આ વિશે એક અધિસૂચના જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે આઈસીબીની કલમ 7, 9 અને 10ના પ્રાવધાનોને ક્રિયાન્વયન પર લાગેલી રોકને 25 સપ્ટેમ્બરથી ત્રણ મહિના માટે વધારી દેવામાં આવ્યું છે.

nirmala sitharaman

તેમણે કહ્યું, 'આઈબીસીની કલમ 10 એ અંતર્ગત આપવામાં આવેલી શક્તિઓનો પ્રયોગ કરતા આઈબીસીની કલમ 7, 9 અને 10 પર વધુ ત્રણ મહિનાની રોક લગાવી દેવામાં આવી છે. આ બિઝનેસને બચાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાથે જ આનાથી કંપનીઓને નાણાકીય સંકટથી બહાર નિકળવાનો મોકો મળશે.'

આઈબીસીની કલમ 7 નાણાકીય કરજદાતાઓને ડિફોલ્ટર્સ વિરુદ્ધ દેવાળિયા પ્રાવધાન શરૂ કરવાનો અધિકાર આપે છે. આવી જ રીતે કલમ 9 સંચાલન ઋણદાતાઓને ડિફોલ્ટર્સ વિરુદ્ધ દેવાળિયુ પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી આપવાનો અધિકાર આપે છે. કલમ 10 ડિફૉલ્ટ કરતી કંપનીને કોર્પોરેટ દિવાળિયા પ્રક્રિયામાં જવા માટે અરજીનો અધિકાર આપે છે.

પંજાબ-હરિયાણામાં કૃષિ બિલનો વિરોધ, જાણો યુપીમાં ખેડૂતો ચુપ કેમ?પંજાબ-હરિયાણામાં કૃષિ બિલનો વિરોધ, જાણો યુપીમાં ખેડૂતો ચુપ કેમ?

English summary
Big relief for companies, the government gave 3 months relief in bankruptcy law
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X