For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ઇન્કમ ટેક્સ સેક્શન 10માં છૂટ કેવી રીતે લેવી?

|
Google Oneindia Gujarati News

જો આપ ઇન્કમ ટેક્સ ભરતા ભરતા પૈસાની બચત કરી શકતા નથી તો અમે આપને જણાવીએ કે ઇન્કમ ટેક્સના સેક્શન 10 અંતર્ગત આપ કેવી રીતે છૂટ મેળવી શકો છો? ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 10 હેઠળ છૂટ મેળવવા માટે આપે કેટલીક બાબતો જાણવી જરૂરી છે જે આ મુજબ છે...

income tax

1. LTA એટલે કે લીવ ટ્રાવેલ એલાઉન્સ અંતર્ગત ઘરેલુ યાત્રાઓમાં સેક્શન 10(5) હેઠળ છૂટ મળે છે. તેની એક મર્યાદા નિર્ધારિત હોય છે. સેલરીમાં લીવ ટ્રાવેલ એલાઉન્સ અનુસાર છૂટ મળે છે.

2. જો આપની આવક ખેતીમાંથી પ્રાપ્ત થતી હશે તો તેના પર કોઇ પ્રકારનો ઇન્કમ ટેક્સ લાગતો નથી.

3. સેક્શન 10(10D) અંતર્ગલ લાઇફ ઇન્શ્યોરન્સમાં રોકવામાં આવેલી રકમની છૂટ મળે છે.

4. સેક્શન 10 અંતર્ગત સરકારી કર્મચારીઓને રિટાયર્નમેન્ટના અવસરે બાકી રહેલી અર્ન લીવ/પેઇડ લીવ માટે આપને છૂટ મળે છે. આ રકમ ટેક્સ ફ્રી હોય છે.

5. જો આપ પાંચ વર્ષતી વધારે સમય સુધી કોઇ એક જ કંપનીમાં કામ કર્યું છે અને આપના પીએફના નાણા કાઢવા માંગો છો તો બેફિકર બનીને કાઢી શકો છો કેમ કે તેના માટે કલમ 10માં છૂટ મળે છે.

English summary
Do you know, you can get Income tax rebate in section 10?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X