For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PF Balance : પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા અપનાવો આ સરળ સ્ટેપ

EPFO સરકારની કેન્દ્રીય મોબાઇલ એપ UMANG દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડે છે. તમે તમારા UAN અને OTPનો ઉપયોગ કરીને ફક્ત લોગ ઇન કરીને UMANG એપ પર તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો અને તમારી PF પાસબુક મેળવી શકો છો.

|
Google Oneindia Gujarati News

PF Balance : EPF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? ઘણા લોકોના મનમાં આ સવાલ હોય છે. તમારા ઇપીએફ ખાતામાં કેટલા પૈસા જમા છે, તે જણવું તમારો અધિકાર છે. આ સાથે સાથે તમારે પીએફની ગણતરી વિશે પણ જાણી લેવું જોઇએ.

પીએફ એકાઉન્ટ

પીએફ એકાઉન્ટ

કર્મચારી ભવિષ્ય નિધિ લોકોને બચતનું સાધન પૂરું પાડે છે. આમાં, કર્મચારી દ્વારા અને એમ્પ્લોયર દ્વારા બચાવવાની રકમ સમાન રીતે જમા કરવામાં આવે છે. આ રકમ લોકોને નિવૃત્તિ માટે ફંડ બનાવવામાં પણ મદદ કરે છે. પીએફ ખાતામાં જમા કરાયેલા નાણાં પર લોકોને વ્યાજ પણ મળે છે.

ઉમંગ એપ દ્વારા ઇપીએફ બેલેન્સ ચકાસો

ઉમંગ એપ દ્વારા ઇપીએફ બેલેન્સ ચકાસો

EPFO સરકારની કેન્દ્રીય મોબાઇલ એપ UMANG દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડે છે. તમે તમારા UAN અને OTPનો ઉપયોગ કરીને ફક્ત લોગ ઇન કરીને UMANG એપ પર તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો અને તમારી PF પાસબુક મેળવી શકો છો.

ઉમંગ એપનો ઉપયોગ કરીને EPF બેલેન્સ ચેક કરવાના સ્ટેપ્સ

ઉમંગ એપનો ઉપયોગ કરીને EPF બેલેન્સ ચેક કરવાના સ્ટેપ્સ

  • પ્લે સ્ટોર/એપ સ્ટોર પરથી ઉમંગ એપ ઇન્સ્ટોલ કરો.
  • તમારા સ્માર્ટફોન પર UMANG એપ ખોલો અને તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  • તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરો.
  • સૌથી નીચે 'All Services' વિકલ્પ પર ક્લિક કરો.
  • વિકલ્પોની સૂચિમાંથી 'EPFO' શોધો અને પસંદ કરો.
  • તમારું EPF બેલેન્સ ચેક કરવા માટે 'જુઓ પાસબુક' પર ક્લિક કરો.
  • તમારું UAN દાખલ કરો અને OTP મેળવો પર ક્લિક કરો.
  • OTP દાખલ કરો અને 'લોગ-ઇન' પર ક્લિક કરો. તમારી મોબાઇલ સ્ક્રીન પર પ્રદર્શિત થતા આગલા પગલાઓને અનુસરો.
  • જે બાદ તમારી પાસબુક અને તમારું EPF બેલેન્સ સ્ક્રીન પર દેખાશે.

English summary
Follow this simple step to check the balance of PF account Balance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X