Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો યથાવત, જાણો દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે શુક્રવારે પણ ક્રૂડ ઓઈલની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 88.51 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જ્યારે WTIની કિંમત 81.30 ડૉલર છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં વધારા વચ્ચે ઈંધણ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે રાજસ્થાન ઉપરાંત અન્ય ત્રણ રાજ્યો જમ્મુ કાશ્મીર, કર્ણાટક અને મણિપુરમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તેલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી:
96.72
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
106.31
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
106.03
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
102.63
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
96.63
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
96.42
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
96.19
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
96.31
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
96.54
રુપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી:
89.62
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.27
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
92.76
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
94.24
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
92.38
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
92.17
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
91.95
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
92.07
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
92.28
રુપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.