For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની આયાતના નિયમો કડક કરવામાં આવ્યા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 નવેમ્બર : સરકાર 80-20 ગોલ્ડ સ્કીમ પર પુર્નવિચાર કરવા માટે આરબીઆઈ, નાણાં મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓની આજે બેઠક થશે. આ સ્કીમના મુજબ ગોલ્ડની ઈમ્પોર્ટ કરનાવી દર કંપનીને ગોલ્ડનો 20 ટકા એક્સપોર્ટ કરવો જરૂરી હોય છે. આ નિયમ છતાં સોનાના ઈમ્પોર્ટમાં તેજ ઉછાળો દેખાઈ રહ્યો છે.

gold-bars

સપ્ટેમ્બરમાં આવેલા આંકડાના મુજબ ગોલ્ડ ઈમ્પોર્ટમાં 3.75 અરબ ડૉલરનો ઉછાળો જોવામાં આવ્યો હતો અને હવે ઑક્ટોબરમાં પણ ઈમ્પોર્ટમાં ઉછાળો જ દેખાયો છે. આ વર્ષમે મહિનામાં આરબીઆઈએ આ 80-20 ગોલ્ડ સ્કીમ હેઠળ ઈમ્પોર્ટમાં થોડી રાહત આપી હતી. પરંતુ નાણાં મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે હવે આરબીઆઈ આ રાહતને પાછા લાવી શકે છે, જોકે એમાં ચિંતાની કોઈ વાત નથી.

નાણાં મંત્રાલયના મુજબ સોનાના ઈમ્પોર્ટથી કરન્ટ અકાઉન્ટ ખોટમાં જે વધારાની આશંકા હતી, એને કાચા તેલની ઘટતી કિંમતો એ ઘણી હલકી કરી દીધી છે. આ વર્ષ કાચા તેલના ઈમ્પોર્ટ બિલમાં 20 ટકાનો ઘટાડો આવી શકે છે. છેલ્લા મહિને નાણાં મત્રીએ કહ્યું હતું કે દિવાળી બાદ તે ગોલ્ડની ઈમ્પોર્ટ પૉલિસી પર સમીક્ષા કરશે.

English summary
Gold import rules have been tightened.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X