For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 વર્ષનું થયું Google, ખાસ અંદાજમાં બનાવ્યું ડૂડલ, જાણો રોચક વાતો

22 વર્ષનું થયું Google, ખાસ અંદાજમાં બનાવ્યું ડૂડલ, જાણો રોચક વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન ગૂગલ પોતાનો 22મો જન્મદિવસ મનાવી રહ્યું છે, આ ખાસ અવસરને ગૂગલે રોમાંચક રૂપે સેલિબ્રેટ કર્યો છે. આ ખાસ રંગ-બેરંગી ડૂડલ પર એક કૉપી બટન આપ્યું છે જેનાથી આને ગમે ત્યાં આસાનીથી શેર કરી શકાય છે, કુલ મિલાવી ડૂડલ ખુબ સુંદર છે.

22 વર્ષનું થયું ગૂગલ

22 વર્ષનું થયું ગૂગલ

જણાવી દઈએ કે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન ગૂગલની સ્થાપના સપ્ટેમ્બર 1998માં બે મિત્રો Larry page અને Serget Bruinએ કરી હતી. લેરી અને સર્જેઈએ કેલિફોર્નિયાની સ્ટેંડફોર્ડ યૂનિવર્સિટીથી PhD કરેલી છે. પોતાના 15મા જન્મદિવસ પર ગૂગલે ખુદ કહ્યું હતું કે કંપનીને ખબર નથી કે તેનો અસલી જન્મ દિવસ ક્યારે છે પરંતુ ઑફિશિયલ રજિસ્ટ્રેશનના કારણે કંપની 27 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહી છે.

ખોટા સ્પેલિંગના કારણે ગૂગલ નામ રાખ્યું

ખોટા સ્પેલિંગના કારણે ગૂગલ નામ રાખ્યું

ખાસ વાત એ છે કે આ સર્ચ એન્જીનનું નામ 'Googol' રાખવાનું હતું પણ સ્પેલિંગ મિસ્ટેકના કારણે Google પડી ગયું. ડોમેન નામ તરીકે Google.comને 15 સપ્ટેમ્બર 1997ના રોજ રજિસ્ટર કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગૂગલ વેબસાઈટ માટે સ્ટેન્ડફોર્ડ યૂનિવર્સિટીની ઑફિશિયલ વેબસાઈટમાં એક પજ બનાવવામાં આવ્યું હતું.

BSNLનો બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ, 300 Mbps સુધીની સ્પીડ મળશેBSNLનો બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ, 300 Mbps સુધીની સ્પીડ મળશે

ગૂગલની શેર માર્કેટિંગ આખા વિશ્વમાં 90% છે

ગૂગલની શેર માર્કેટિંગ આખા વિશ્વમાં 90% છે

  • ગૂગલે 2003માં Blogger.com વેબસાઈટ બનાવી હતી.
  • 2003માં જ Adsense લૉન્ચ કરવામાં આવ્યું હતું.
  • 2007માં ગૂગલે Android Launch કર્યો હતો.
  • 2008માં ગૂગલે Chrome બ્રાઉઝર લૉન્ચ કર્યું હતું.
  • આખા વિશ્વમાં ગૂગલની ભાગીદારી 90% છે.

કર્મચારીઓને ડેથ બેનિફિટ મળે છે
Scoopwhoopમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ અમેરિકામાં Google કર્મચારીઓને ડેથ બેનિફિટ મળે છે, જે એ વાતની ગેરેન્ટી આપે છે કે કર્મચારીના જીવિત પતિ કે પત્નીને આગલા દશકા સુધી દર વર્ષે તેના વેતનની 50% રાશિ મળશે.

English summary
Google turned 22, read about it's Interesting tour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X