For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ગેસને ભાવનગર માટે સીએનજી લાયસન્સ

|
Google Oneindia Gujarati News

cng
અમદાવાદ, 21 માર્ચ: ગુજરાત ગેસ કંપની (જીજીસીએલ)ને ગુજરાતના ભાવનગરમાં વાહનોને સીએનજી તથા ઘરોમાં પાઇપવાળી કૂકિંગ ગેસ પ્રોવાઇડ કરવા માટેનું લાઇસન્સ મળી ગયું છે. પેટ્રોલિયલમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ (પીએનજીઆરબી)એ આ જાણકારી આપી.

પીએનજીઆરબીએ એક નોટિમાં જણાવ્યું છે કે જીસીસીએલને ભાવનગરમાં શહેર અથવા સ્થાનીય પ્રાકૃતિક ગેસના વિતરણ નેટવર્કને બિછાવવા, નિર્માણ, પરિચાલન અથવા વિસ્તાર માટે અધિકૃત કરવામાં આવે છે.

જીજીસીએલ ગેસના પરિવહન માટે પાઇપલાઇન બિછાવી શકે છે અને 8,153 વર્ગના કિલોમીટરના વિસ્તારમાં સીએનજીના વેચાણ માટે રિટેલ સ્ટેશન સ્થાપિત કરી શકે છે. આ પરવાનગી સાથે ભાવનગરને ઘણી સુવિધા મળી જશે.

પીએનજીઆરબીએ જણાવ્યું કે અધિકૃત કરવાની તારીખના 180 દિવસની અંદર શહેર ગેસ વિતરણ નેટવર્ક બિછાવવા, નિર્માણ, પરિચાલન અથવા વિસ્તારનું કામ શરૂ કરવું પડશે.

English summary
Gujarat GasBSE 2.53 % Co Ltd (GGCL) has won a licence to retail CNG to automobiles and piped cooking gas to households in Bhavnagar in Gujarat, the oil regulator PNGRB has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X