For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇકોનોમિક ફ્રીડમમાં ગુજરાત નંબર વન, તમિળનાડુ બીજા ક્રમે

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 માર્ચઃ ગુજરાતમાં વિકાસને લઇને સતત પ્રહારો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલ અનુસાર ઇકોનોમિક ફ્રીડમમાં બધા જ ભારતીય રાજ્યોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું ગુજરાત રાજ્ય ટોપ રેન્ક જાળવવામાં સફળ રહ્યું છે. ઇકોનોમિક ફોરમને લઇને જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેમાં ગવર્નન્સ, વિકાસ, નાગરીકોના અધિકાર, લેબર અને બિઝનેસ રેગ્યુલેશન સંદર્ભે દેશના 20 મોટા રાજ્યોને ચકાસવામાં આવ્યા છે.

ઇકોનોમિક ફ્રીડમ ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયાના 2013ના તાજા અહેવાલ અનુસાર, ગુજરાતે ઇકોનોમિક ફ્રીડમ ટેબલમાં 0.65ના સ્કોર સાથે પોતાના ટોચના ક્રમાંકને જાળવી રાખ્યો છે. ત્યાર બાદ બીજો નંબર તમિળનાડુનો છે, જો કે પહેલા અને બીજા ક્રમાક વચ્ચે મોટો ગેપ જોવા મળી રહ્યો છે. તમિળનાડુનો સ્કોર 0.54 છે. જ્યારે આ યાદીમાં બિહાર હજુ નીચલા ક્રમાંકે જ છે, પરંતુ તેમ છતાં નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ આ રાજ્યમાં પ્રગતિ જોવા મળી રહી છે.

આ અહેવાલ ઇકોનોમિક ફ્રીડમ બેઝ્ડ 2013ના ડેટા પરથી પ્રસારિત કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ફ્રેસર ઇન્સ્ટિટ્યૂટ્સ ઇકોનોમિક ફ્રીડમ ઓફ વર્લ્ડ(EFW)ના વાર્ષિક અહેવાલમાં કરવામાં આવે છે. આ અહેવાલને ફ્રિએડ્રિક-નુમન્ન-સ્ટિફ્ટુંગ ફુર દી ફ્રૈહૈત, ધ કાટો ઇન્સ્ટિટ્યૂટ અને ધ એકેડેમિક ફાઉન્ડેશન, નવી દિલ્હીએ સંયુક્ત મહેનત કરી હતી. એકની નજીક રહેલો ઈન્ડેક્સ આર્થિક સ્વાંત્ર્ય વધારે હોવાની બાબત સૂચવે છે અને જણાવે છે કે ઈકોનોમી ફ્રિડમ અને નાગરિકોની સુખાકારી વચ્ચેનો સહસંબંધ છે.

ઇકોનોમિક ફ્રીડમમાં ગુજરાતની તોલે કોઇ નહીં

ઇકોનોમિક ફ્રીડમમાં ગુજરાતની તોલે કોઇ નહીં

ગુજરાતમાં વિકાસને લઇને સતત પ્રહારો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલ અનુસાર ઇકોનોમિક ફ્રીડમમાં બધા જ ભારતીય રાજ્યોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું ગુજરાત રાજ્ય ટોપ રેન્ક જાળવવામાં સફળ રહ્યું છે. ઇકોનોમિક ફોરમને લઇને જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેમાં ગવર્નન્સ, વિકાસ, નાગરીકોના અધિકાર, લેબર અને બિઝનેસ રેગ્યુલેશન સંદર્ભે દેશના 20 મોટા રાજ્યોને ચકાસવામાં આવ્યા છે.

ઇકોનોમિક ફ્રીડમમાં ગુજરાતની તોલે કોઇ નહીં

ઇકોનોમિક ફ્રીડમમાં ગુજરાતની તોલે કોઇ નહીં

ઇકોનોમિક ફ્રીડમ ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયાના 2013ના તાજા અહેવાલ અનુસાર, ગુજરાતે ઇકોનોમિક ફ્રીડમ ટેબલમાં 0.65ના સ્કોર સાથે પોતાના ટોચના ક્રમાંકને જાળવી રાખ્યો છે. ત્યાર બાદ બીજો નંબર તમિળનાડુનો છે, જો કે પહેલા અને બીજા ક્રમાક વચ્ચે મોટો ગેપ જોવા મળી રહ્યો છે. તમિળનાડુનો સ્કોર 0.54 છે. જ્યારે આ યાદીમાં બિહાર હજુ નીચલા ક્રમાંકે જ છે, પરંતુ તેમ છતાં નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ આ રાજ્યમાં પ્રગતિ જોવા મળી રહી છે.

ઇકોનોમિક ફ્રીડમમાં ગુજરાતની તોલે કોઇ નહીં

ઇકોનોમિક ફ્રીડમમાં ગુજરાતની તોલે કોઇ નહીં

આ અહેવાલ ઇકોનોમિક ફ્રીડમ બેઝ્ડ 2013ના ડેટા પરથી પ્રસારિત કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ફ્રેસર ઇન્સ્ટિટ્યૂટ્સ ઇકોનોમિક ફ્રીડમ ઓફ વર્લ્ડ(EFW)ના વાર્ષિક અહેવાલમાં કરવામાં આવે છે. આ અહેવાલને ફ્રિએડ્રિક-નુમન્ન-સ્ટિફ્ટુંગ ફુર દી ફ્રૈહૈત, ધ કાટો ઇન્સ્ટિટ્યૂટ અને ધ એકેડેમિક ફાઉન્ડેશન, નવી દિલ્હીએ સંયુક્ત મહેનત કરી હતી. એકની નજીક રહેલો ઈન્ડેક્સ આર્થિક સ્વાંત્ર્ય વધારે હોવાની બાબત સૂચવે છે અને જણાવે છે કે ઈકોનોમી ફ્રિડમ અને નાગરિકોની સુખાકારી વચ્ચેનો સહસંબંધ છે.

રાજ્યોની ઇકોનોમિક ફ્રીડમઃ ઇન્ડેક્સ સ્કોર્સ, રેન્કિંગ, 2005 અને 2013

રાજ્યોની ઇકોનોમિક ફ્રીડમઃ ઇન્ડેક્સ સ્કોર્સ, રેન્કિંગ, 2005 અને 2013

ત્રણ રાજ્યોએ ફાસ્ટેસ્ટે ગ્રોવિંગ રાજ્યોની સાથે ઇકોનોમિક ફ્રીડમમાં ફાસ્ટેસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ નોંધાવ્યો છે. જેમના એવરેજ વિકાસ પર નજર ફેરવીએ તો ગુજરાતમાં 12 ટકા, છત્તીસગઢમાં 10.6 ટકા અને આંધ્ર પ્રદેશમાં 2005 અને 2011ની વચ્ચે 10.4 ટકા છે.

ઓવરઓલ ભારતીય રાજ્યોની ઇકોનોમિક ફ્રીડમ રેટિંગ

ઓવરઓલ ભારતીય રાજ્યોની ઇકોનોમિક ફ્રીડમ રેટિંગ

ગુજરાત માત્ર ફ્રીસ્ટ રાજ્ય નથી પરંતુ તેના આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો રાજ્યમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

રેગ્યુલેશન ઓફ લેબર અને બિઝનેસઃ સ્ટેટ રેટિંગ અને રેન્કિંગ

રેગ્યુલેશન ઓફ લેબર અને બિઝનેસઃ સ્ટેટ રેટિંગ અને રેન્કિંગ

આંકડા અનુસાર 2005માં 0.46થી 2013માં 0.65 છે. ભારતમાં રાજ્યો ઇકોનોમિકલી ઘણા જ મુક્ત છે અને તેઓ નાગરીકોની કેપિટલ ગ્રોથની દિશામાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે.

ઓવરઓલ ઇકોનોમિક ફ્રીડમ રેટિંગ

ઓવરઓલ ઇકોનોમિક ફ્રીડમ રેટિંગ

આ રાજ્યોમાં બેરોજગારીનો દર ઘટ્યો છે, આ રાજ્યો રોકાણ માટે વધુ આકર્ષિત કરી રહ્યાં છે, તેમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

English summary
Narendra Modi-led Gujarat continues to remain the top-ranked Indian state in terms of “economic freedom” - an index that measures governance, growth, citizens’ rights and labour and business regulation among the country’s 20 largest states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X