For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બજારમાં કેપિટલ ગુડ્સમાં તેજી નોંધાશે

|
Google Oneindia Gujarati News

ભારતીય શેરબજારમાં રોકાણ કરનારાઓને સલાહ આપતા માર્કેટ એક્સપર્ટ્સે જણાવ્યું છે કે ઓટો અને ઓટો એન્સિલરી માટે તેઓને આશાવાદ છે. આ માટે કેપિટલ ગુડ્સ સેક્ટર અને આઇટી શેર્સમાં રોકાણ કરવું ફાયદાકારક બની રહેશે.

આ માટે એકસ્પપર્ટ્સે જણાવ્યું કે કેપિટલ ગુડ્સ સેક્ટરમાં પસંદગીના સ્ટોકમાં ખરીદી કરવી જોઈએ. લોંગ ટર્મમાં માર્કેટ માટે બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એલઆઈસી હાઉસિંગ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ પર પોઝિટિવ છીએ. કન્સટ્રક્શન સેક્ટરમાં લાર્સન ટોપ પિક્સ છે. ટીવીએસ શ્રીચક્ર પર બુલિશ છીએ. ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ પર ખાસ નજર રાખવી પડશે. ફર્ટિલાઈઝર સેક્ટરમાં આરસીએફ ટોપ પિક્સ છે.

personal-finance-investment-3

આ ઉપરાંત મીડિયમ ટર્મ માટે આઇટી સેક્ટરના શેર્શ ખીદી શકાય છે. આ શેર્સમાં તાજેતરના થોડા સમયમાં ઘટાડો થશે. ત્યાર બાદ વર્ષ 2018માં આ ક્ષેત્રમાં ભરતી પણ ઘટશે. ટેક્નોલોજીના ચાહકો માટે આ નિરાશાજનક પરિણામો છે.

English summary
Stock market will book rally in capital goods sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X