For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Investment Tips : બચતને આ રીતે કરો રોકાણ, મળી શકે છે સારૂ વળતર

Investment Tips : બિઝનેસ કે જોબ હોય લોકોને ખર્ચામાંથી થોડી થોડી બચત કરતા રહેવી જોઇએ. સામાન્ય રીતે લોકો પોતાની બચત સેવિંગ અકાઉન્ટમાં જમા કરતા હોય છે. પોતાની સેવિંગ અકાઉન્ટમાં રાખવાથી તમને વ્યાજ મળે છે, જે બહુ ઓછું હોય છે.

|
Google Oneindia Gujarati News

Investment Tips : બિઝનેસ કે જોબ હોય લોકોને ખર્ચામાંથી થોડી થોડી બચત કરતા રહેવી જોઇએ. સામાન્ય રીતે લોકો પોતાની બચત સેવિંગ અકાઉન્ટમાં જમા કરતા હોય છે. પોતાની સેવિંગ અકાઉન્ટમાં રાખવાથી તમને વ્યાજ મળે છે, જે બહુ ઓછું હોય છે. આવામાં સેવિંગને યોગ્ય જગ્યાએ રોકાણ કરવો લાભાદયી છે. જો તમે તમારી બચતને રોકાણ કરવા ઇચ્છો છો તો અને તમને રોકાણ માટેની ટીપ્સ આપ રહ્યા છીએ.

શેર બજાર

શેર બજાર

શેર બજારમાં ઘણું જોખમ છે. જોકે, શેર બજારમાં રોકાણ કરીને ખૂબ સારો નફો પણ મેળવી શકાય છે. શેર બજારમાં થોડું રોકાણ કરીને,તમારી બચત સારા શેરોમાં મૂકી શકાય છે અને લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય છે.

સોનું

સોનું

સોનું સમયાંતરે સારું વળતર પણ આપે છે. જો તમને સોનું ગમે છે, તો તમે તેમાં રોકાણ કરી શકો છો. સોનાની કિંમતમાં હંમેશા વધારો થતોજોવા મળ્યો છે.

લાંબા સમય સુધી સોનામાં રોકાણ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે, સોનામાં રોકાણ હંમેશા નફાનીબાબત સાબિત થઈ છે અને રોકાણ માટે સોનામાં રોકાણ કરવામાં આવે, તો લાંબા ગાળે સારું વળતર પણ મેળવી શકાય છે.

ચાંદીમાં રોકાણ

ચાંદીમાં રોકાણ

ચાંદી પણ રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ છે. ચાંદીના ભાવમાં પણ ઘણી વધઘટ જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળાના રોકાણની દ્રષ્ટિએ ચાંદીરોકાણનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ શકે છે.

ચાંદીની કિંમત સમયાંતરે વધી શકે છે. રોકાણના સંદર્ભમાં તમારી બચત ચાંદીમાં પણ રોકાણકરી શકાય છે.

English summary
Investment Tips : Invest your savings in this way, you can get good returns
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X