For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JioFiber આપી રહ્યું છે ધમાકેદાર ઓફર, આ બે પ્લાન પર મળશે 6,500ના બેનિફિટ્સ

JioFiber દ્વારા પોતાના ગ્રાહકો માટે ફેસ્ટિવલ ઓફરની જાહેરાત કરી છે. આ એક લિમિટેડ પિરિયડ ઓફર છે. જેની ટાઇમ લિમિટ 18 ઓકટોબરથી 28 ઓકટોબર, 2022 વચ્ચે રહેશે.

|
Google Oneindia Gujarati News

JioFiber દ્વારા પોતાના ગ્રાહકો માટે ફેસ્ટિવલ ઓફરની જાહેરાત કરી છે. આ એક લિમિટેડ પિરિયડ ઓફર છે. જેની ટાઇમ લિમિટ 18 ઓકટોબરથી 28 ઓકટોબર, 2022 વચ્ચે રહેશે. આ ઓફરમાં યુઝર દ્વારા નવા JioFiber કનેક્શન ખરીદવા પર 6500 રૂપિયા સુધીના લાભ મળી શકે છે.

બે પ્લાન જેમાં એક 599 અને બીજો 899 રૂપિયામાં ઓફર કરવામાં આવી રહ્યા છે. આ ઓફર માટે ગ્રાહકે ઓછામાં ઓછા 6 મહિના વાળો પ્લાન ખરીદવો પડશે. આ સાથે 899 વાળો પ્લાન 3 મહિનાની વેલિડિટી સાથે ખરીદી શકાય છે.

JioFiber Double Festival Bonanza Offer 2022

JioFiber Double Festival Bonanza Offer 2022

Jio આ ઓફરને JioFiber Double Festival Bonanza Offer 2022 કહે છે. આ ઓફર હેઠળ, યુઝર્સને કંપની તરફથી 15દિવસની વધારાની વેલિડિટી સાથે 100 ટકા વેલ્યુ બેક મળશે. ચાલો ઓફર પરની યોજનાઓના બ્રેકડાઉન પર એક નજર કરીએ.

599 રૂપિયાનો પ્લાન (30 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઓન-ડિમાન્ડ ચેનલ)

599 રૂપિયાનો પ્લાન (30 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઓન-ડિમાન્ડ ચેનલ)

રૂપિયા 4,241 (રૂપિયા 3,594 + 647 GST)ની ચૂકવણી સામે, આ પ્લાનમાં નવા ગ્રાહકોને રૂપિયા 4,500ના વાઉચર્સ મળશે.

આ વાઉચર્સ4 વિવિધ બ્રાન્ડના છે, જે આ પ્રમાણે છે : AJIO રૂપિયા 1,000 વાઉચર, રિલાયન્સ ડિજિટલ રૂપિયા 1,000 વાઉચર, NetMeds રૂપિયા1,000 વાઉચર અને Ixigo રૂપિયા 1,500 વાઉચર.

આ સાથે તમામ ગ્રાહકોને 6 મહિનાની વેલિડિટી ઉપરાંત 15 દિવસની વધારાનીવેલિડિટી મળશે, જે પ્લાનનો એક ભાગ છે.

899 રૂપિયાનો પ્લાન (100 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઓન-ડિમાન્ડ ચેનલ)

899 રૂપિયાનો પ્લાન (100 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઓન-ડિમાન્ડ ચેનલ)

રૂપિયા 6,365 (રૂપિયા 5,394 + 971 GST)ની ચુકવણી સામે, આ યોજનામાં નવા ગ્રાહકોને રૂપિયા 6,500ના વાઉચર્સ મળશે.

આવાઉચર્સ 4 વિવિધ બ્રાન્ડના છે, જે આ પ્રમાણે છે: AJIO રૂપિયા 2,000 વાઉચર, રિલાયન્સ ડિજિટલ રૂપિયા 1,000 વાઉચર, Netmedsરૂપિયા 500 વાઉચર અને Ixigo રૂપિયા 3,000 વાઉચર.

વધુમાં આ તમામ ગ્રાહકોને 6 મહિનાની વેલિડિટી ઉપરાંત 15 દિવસનીવધારાની વેલિડિટી મળશે, જે પ્લાનનો એક ભાગ છે.

ત્રણ મહિના માટે 899નો પ્લાન (100 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઓન-ડિમાન્ડ ચેનલ)

ત્રણ મહિના માટે 899નો પ્લાન (100 Mbps, 14+ OTT એપ્સ અને 550+ ઓન-ડિમાન્ડ ચેનલ)

આ સ્કીમમાં નવા ગ્રાહકોને રૂપિયા 3,697 (રૂપિયા 3,182 + 485 GST)ની ચુકવણી સામે રૂપિયા 3,500ના વાઉચર્સ મળશે.

આ વાઉચર્સ4 વિવિધ બ્રાન્ડના છે, જે આ પ્રમાણે છે: AJIO રૂપિયા 1,000 વાઉચર, રિલાયન્સ ડિજિટલ રૂપિયા 500 વાઉચર, Netmeds રૂપિયા500 વાઉચર અને IXIGO રૂપિયા 1,500 વાઉચર.

અત્રે ખાસ નોંધનીય છે કે, પ્લાન પર વધારાની વેલિટિડી ઓફર કરવામાંઆવતી નથી.

English summary
JioFiber is giving benefits of 6,500 will be available on these two plans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X