For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LICએ સેન્સેક્સની 14 કંપનીઓને રૂપિયા 7700 કરોડના શેર્સ વેચ્યા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 નવેમ્બર : એક મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર લાઇફ ઇન્શ્યોરર લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને તેનું એક્સપોઝર 14 બ્લ્યુ ચીપ ફર્મમાં વહેંચીને ઘટાડ્યું છે. આ પગલું તેણે જુલાઇ - સપ્ટેમ્બરમાં લીધું હતું, આ દ્વારા તેણે રૂપિયા 7700 કરોડ મેળવ્યા હતા.

આ જ સાથે તેણે અન્ય 10 કંપનીઓમાં પોતાની હિસ્સેદારી પણ વધારી છે. આ માટે તેણે રૂપિયા 5000 કરોડના શેર્સ ખરીદ્યા છે. આ માટે તેણે બીએસઇની 30 બ્લ્યુ ચીપ કંપનીઓની પસંદગી કરી છે.

stock-market-5

છેલ્લા ક્વાર્ટરમાં જે પાંચ કંપનીઓમાં એલઆઇસીને ભાગ બદલાયો નથી તેમાં વિપ્રો, ગેઇલ, ભેલ, હીરો મોટો કોર્પ અને ડૉ. રેડ્ડીસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સેન્સેક્સની કંપનીઓમાં સૌથી વધારે હોલ્ડિંગ એલઆઇસી ધરાવે છે. લાર્સન એન્ડ ટુબ્રોમાં તેનો 16.97 ટકા હિસ્સો છે.

English summary
LIC Sells Shares Worth Rs 7700 Crores in 14 Sensex Firms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X