For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશ વધારે છે તો આ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ છે બેસ્ટ

|
Google Oneindia Gujarati News

જો આવનારા થોડા સમય માટે આપની પાસે વધારે કેશ રહેવાની હોય અને આપ રોકાણ કરવા માટેના વિકલ્પો શોધી રહ્યા હોવ તો અમે અહીં શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ રિટર્ન આપતા કેટલાક બેસ્ટ ઓપ્શન્સ દર્શાવી રહ્યા છીએ.

યસ બેંક સેવિંગ એકાઉન્ટ

યસ બેંક સેવિંગ એકાઉન્ટ

યસ બેંક આપને 7 ટકાનું વ્યાજ આપે છે. જે લોકો તોડા સમય માટે વધારે કેશ રાખતા હોય તેમના માટે નાણા સેવિંગ બેંક એકાઉન્ટમાં રાખીને ઊંચું વ્યાજ મેળવવાની સારી તક રહેલી છે. સેવિંગ બેંક એકાઉન્ટમાં મળતું રૂપિયા 10000 સુધીનું વ્યાજ કરમુક્ત છે.

સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં ફિક્સ્ડ ડિપોઝિટ

સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં ફિક્સ્ડ ડિપોઝિટ

જે લોકો 180 દિવસથી વધારે સમય માટે ટૂંકા ગાળાનું રોકાણ કરવા માંગતા હોય તેમના માટે સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરવાની સારી તક છે. અહીં 180 દિવસથી 1 વર્ષ સુધીના રોકાણ માટે 8.25 ટકા વ્યાજ મળે છે.

એસબીઆઇ શોર્ટ ટર્મ બોન્ડ ફંડ

એસબીઆઇ શોર્ટ ટર્મ બોન્ડ ફંડ

એસબીઆઇ શોર્ટ ટર્મ બોન્ડ ફંડ દ્વારા ત્રણ મહિનામાં 3.33 ટકાનું વળતર આપ્યું છે. એક વર્ષ માટે તે 10 ટકાથી વધારે થવા જાય છે. જો કે એક બાબત નોંધવા જેવી છે કે તેમાં એક્ઝિટ લોડ હોય છે. જો કે આ લોડ 90 દિવસ પહેલા વેચાણ કરો તો જ લાગે છે.

કેનેરા બેંક ફિક્સ્ડ ડિપોઝિટ

કેનેરા બેંક ફિક્સ્ડ ડિપોઝિટ

કેનેરા બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં 181થી 270 દિવસ સુધીના સમય ગાળા માટે 8.25 ટકા વ્ચાજ આપવામાં આવે છે.

English summary
A Look at Short Term Investment Plans For Those Sitting on High Levels of Cash.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X