Lockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

Lockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

નવી દિલ્હીઃ આજે એટલે કે શુક્રવારે 8 મે 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના રેટમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલનો રેટ 1.67 રૂપિયા પ્રતી લીટરે વધીને 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલના રેટ પણ 7.10 રૂપિયાના વધારા સાથે 69.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના રેટની સમીક્ષા કરી દરરોજ નવા ભાવ નક્કી કરતી હોય છે.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

  • દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 69.39 રૂપિયા છે.
  • કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 65.62 રૂપિયા છે.
  • મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 66.21 રૂપિયા છે.
  • ચેન્નઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 75.54 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 68.22 રૂપિયા પ્રતિ લીટર છે.
આ આધારે કિંમત નક્કી થાય છે

આ આધારે કિંમત નક્કી થાય છે

વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત જે હોય છે તેના આદારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આદારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ દરરોજ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.

પેટ્રોલમાં ટેક્સનો ભાગ કેટલો

પેટ્રોલમાં ટેક્સનો ભાગ કેટલો

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમનું તમે જેટલી રમકની ચૂકવણી કરો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ અને 47.5 રૂપિયા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો.

ડીલર પણ પોતાનું માર્જિન જોડે છે

ડીલર પણ પોતાનું માર્જિન જોડે છે

પેટ્રોલ પંપ ચલાવતા લોકો ડીલર છે. તેઓ રિટેલ કિંમત પર ગ્રાહકોને અંતમાં ટેક્સ અને ખુદનું માર્જિન જોડીને જ પેટ્રોલ વેચે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X