For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates : સતત છઠ્ઠા દિવસે વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ

કડવા ચોથ પર પણ લોકોને રાહત મળી નથી, રવિવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

Fuel Rates : કડવા ચોથ પર પણ લોકોને રાહત મળી નથી, રવિવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 34 થી 38 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.89 રૂપિયા પ્રતિ લીટર

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.89 રૂપિયા પ્રતિ લીટર

કિંમતમાં વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 96.32 રૂપિયા પ્રતિ લીટર છે.

જ્યારે મુંબઈમાં પેટ્રોલ 113.46રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 104.38 રૂપિયા પ્રતિ લીટરમાં ખરીદી શકાય છે.

ચૈન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.52 રૂપિયા અને ડીઝલની કિંમત 100.59રૂપિયા છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 108.11 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 99.43 રૂપિયા પ્રતિ લીટર છે.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી : રૂપિયા 107.59 પ્રતિ લિટર
  • મુંબઈ : રૂપિયા 113.46 પ્રતિ લિટર
  • કોલકાતા : રૂપિયા 108.11 પ્રતિ લિટર
  • ચૈન્નાઈ : રૂપિયા 104.52 પ્રતિ લિટર
  • બેંગ્લોર : રૂપિયા 111.34 પ્રતિ લિટર
  • લખનઉ : રૂપિયા 104.54 પ્રતિ લિટર
  • રાંચી : રૂપિયા 101.89 પ્રતિ લિટર
  • ચંદીગઢ : રૂપિયા 103.59 પ્રતિ લીટર
  • નોઈડા : રૂપિયા 104.76 પ્રતિ લિટર
  • પટના : રૂપિયા 111.24 પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હી : રૂપિયા 96.32 પ્રતિ લીટર
  • મુંબઈ : રૂપિયા 104.38 પ્રતિ લીટર
  • કોલકાતા : રૂપિયા 99.43 પ્રતિ લીટર
  • ચૈન્નાઈ : રૂપિયા 100.59 પ્રતિ લીટર
  • બેંગ્લોર : રૂપિયા 102.23 પ્રતિ લિટર
  • લખનઉ : રૂપિયા 96.78 પ્રતિ લીટર
  • રાંચી : રૂપિયા 101.63 પ્રતિ લિટર
  • ચંદીગઢ : રૂપિયા 96.03 પ્રતિ લીટર
  • નોઈડા : રૂપિયા 96.47 પ્રતિ લીટર
  • પટના : રૂપિયા 102.93 પ્રતિ લિટર
આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો.

તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે.

જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSPઅને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.

ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.

English summary
Even on friday, oil companies did not raise petrol and diesel prices. Fuel prices are stable for 6 consecutive days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X