For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Petrol Diesel Price : જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલની કિંમત?

ઇંધણના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે. જો કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. દિલ્હીમાં, ઇંધણ બાકીના મહાનગરો કરતાં પ્રમાણમાં સસ્તું છે.

|
Google Oneindia Gujarati News

Fuel Rates : શુક્રવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંધણના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે. જો કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. દિલ્હીમાં, ઇંધણ બાકીના મહાનગરો કરતાં પ્રમાણમાં સસ્તું છે. કારણ કે, રાજ્ય સરકારે આ અગાઉ પેટ્રોલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવાનો નિર્ણય લીધો હતો, જેનાથી શહેરમાં ઇંધણના ભાવમાં લગભગ રૂપિયા 8 પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.

આજે પણ ભાવ સ્થિર છે પેટ્રોલની કિંમત

આજે પણ ભાવ સ્થિર છે પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદી શકાય છે.

ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા છે. શુક્રવારના રોજ એક લીટર ડીઝલની કિંમત 91.43 રૂપિયાપ્રતિ લીટર હતી.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી : 95.41 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 109.98 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 104.67 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 101.40 રૂપિયા રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 100.58 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 95.28 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 108.20 રૂપિયા પ્રતિ લીટર
  • શ્રી ગંગાનગર : 112 રૂપિયા પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેર : 82.96 રૂપિયા પ્રતિ લીટર
  • રાયપુર : 101.11 રૂપિયા પ્રતિ લીટર
  • ગુવાહાટી : 94.58 રૂપિયા પ્રતિ લીટર
  • અમદાવાદ : 95.13 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હી : 86.67 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 94.14 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 89.79 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 91.42 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 85.01 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 86.80 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 94.62 રૂપિયા પ્રતિ લીટર
બદલાતા રહે છે પેટ્રોલ ડીઝલના ભાવ

બદલાતા રહે છે પેટ્રોલ ડીઝલના ભાવ

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કર અને પરિવહનના ખર્ચના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ દરેક રાજ્યમાં બદલાય છે.

ગયા મહિને સાત મહિનાની ટોચે પહોંચ્યા બાદનવેમ્બરમાં ભારતનો ઇંધણ વપરાશ ઘટ્યો હતો.

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો.

તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે. જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSP અને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.

ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.

English summary
Petrol Diesel Price: what is the price of 1 liter of petrol in your city?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X