Petrol-Diesel Rates: પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો જાહેર, જાણો આજના રેટ

Petrol-Diesel Rates: પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો જાહેર, જાણો આજના રેટ

રવિવારે ઓઈલ કંપનીઓએ નાગરિકોને રાહત આપી છે, આજે પેટ્રોલ કે ડીઝલના રેટમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી, જ્યારે શનિવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયો હતો અને ડીઝલના રેટમાં 26 પૈસાનો વધારો થયો હતો. વધતી કિંમતને કારણે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે.

જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં 6 વખત પેટ્રોલના ભાવ વધ્યા

જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં 6 વખત પેટ્રોલના ભાવ વધ્યા

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 38 વખત પેટ્રોલ અને 37 વખત ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી 6 દિવસ પેટ્રોલના ભાવ અને 4 દિવસ ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જણાવી દઈએ કે 135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હીઃ 100.91 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 106.93 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા 101.01 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 101.67 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 104.29 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 103.18 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદઃ 104.86 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુરઃ 107.74 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 90.01 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

  • દિલ્હીઃ 98.88 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈઃ 97.46 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા 92.97 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોરઃ 95.26 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 95.46 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉઃ 90.27 રૂપિયા પ્રતિ લીટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X