For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેંસેક્સમાં 600 અંકનો ધબડકો, રૂપિયો પણ પાંચ મહિનાના નીચલા સ્તરે

શેર બજારમાં આજે મંગળવારે કારોબારમાં 600થી વધુ અંકોની ગિરાવટ જોવા મળી છે. જ્યારે નિફ્ટીમાં પણ 180 અંકથી વધુની ગિરાવટ જોવા મળી છે. અહેવાલ મુજબ સેંસેક્સ 36989.79 હતો. જ્યારે નિફ્ટી 10936.25 હતો. જણાવી દઈ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શેર બજારમાં આજે મંગળવારે કારોબારમાં 600થી વધુ અંકોની ગિરાવટ જોવા મળી છે. જ્યારે નિફ્ટીમાં પણ 180 અંકથી વધુની ગિરાવટ જોવા મળી છે. અહેવાલ મુજબ સેંસેક્સ 36989.79 હતો. જ્યારે નિફ્ટી 10936.25 હતો. જણાવી દઈએ કે કાલે સોમવારે ઈદ-ઉલ-અજહાના અવસર પર દેશના પ્રમુખ શેર બજાર બંધ રહ્યા. પરંતુ મંગળવારે બજાર ખુલતા જ તેમાં ગિરાવટ જોવા મળી. આ ગિરાવટ હાલ યથાવત છે. સેંસેક્સમાં ધબડકો થતાં રૂપિયો પણ કમજોર થઈ ગયો છે.

share market

મંગળવારે જેવું જ બજાર ખુલ્યું કે સેંસેક્સમાં 100થી વધુ અંકોની ગિરાવટ નોંધાઈ હતી પરંતુ જોતજોતમાં આ ગિરાવટ 600 અંકો સુધી પહોંચી ગઈ. જ્યારે નિફ્ટીમાં પણ 200 અંક જેવી કમજોરી જોવા મળી છે. શરૂઆતી કારોબાર દરમિયાન સેંસેક્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં 7 ટકાથી વધુ તેજી નોંધાઈ હતી. જ્યારે એરટેલના શેરમાં 4 ટકાની ગિરાવટ જોવા મળી હતી.

નિષ્ણાંતો મુજબ શેર બજાર પર RILની એજીએમની અસર પડી છે. કેમ કે સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ એન્યુઅલ જનરલ મીટિંગને સંબોધિત કરતા કહ્યું કે કંપનીને ઈતિહાસનું સૌથી મોટું રોકાણ મળ્યું છે. કંપનીએ સાઉદી અરામકોની સાથે કરાર કર્યા છે. આ ડીલમાં સાઉદી અરામકોની પેટ્રો રસાયણ કેમિકલ બિઝનેસમાં 20 ટકા ભાગીદારી હશે. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાના પેટ્રોલપંપના કારોબારમાં 49 ટકા ભાગેદારી બ્રિટેનની બીપી કંપનીને વેચવાની ઘોષણા કરી છે.

<strong>રિલાયન્સના નામ પર પૈસાનો વરસાદ, લોકોએ 90,000 કરોડ કમાયા</strong>રિલાયન્સના નામ પર પૈસાનો વરસાદ, લોકોએ 90,000 કરોડ કમાયા

English summary
sensex in red by 600 points, rupee also down
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X