સેન્સેક્સની 6 ટોચની કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં 52,781 કરોડનો ઘટાડો
મુંબઇ, 12 જાન્યુઆરી : ભારતીય સ્ટોક માર્કેટમાં નવા વર્ષના પ્રથમ 10 દિવસના કારોબાર દરમિયાન સેંસેક્સની ટોપ છ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં 52781 કરોડનો ધટાડો થયો છે.
આઈસીઆઈસીઆઈ બેંક અને ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી મોટો ધટાડો થયો છે. ઓએનજીસી, ઇન્ફોસીસ, એચડીએફસી, એચયુએલ સિવાય અન્ય છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ધટાડો થયો છે. આઈટીસી, આરઆઈએલ અને સીઆઈએલને પણ ભારે નુકસાન થયું છે.

નોંધનીય છે કે છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં 430 પોઇન્ટનો ધટાડો થતાં તેની સપાટી 27458.38 કરોડ થઇ ગઇ છે. કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં કેવો વધારો ઘટાડો થયો તે જોઇએ.
આ કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં વધારો
| કંપની | માર્કેટ મૂડીમાં વધારો | કુલ માર્કેટ મૂડી |
| એચયુએલ | 23212.03 કરોડ | 186795.03 કરોડ |
| ઇન્ફોસીસ | 6908.06 કરોડ | 238147.22 કરોડ |
| ઓએનજીસી | 1539.99 કરોડ | 300340.48 કરોડ |
| એચડીએફસી બેંક | 1377.92 કરોડ | 235624.72 કરોડ |
આ કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો
| કંપની | માર્કેટ મૂડીમાં ધટાડો | કુલ માર્કેટ મૂડી |
| આઈસીઆઈસીઆઈ | 11810.33 કરોડ | 198130.31 કરોડ |
| ટીસીએસ | 11487.94 કરોડ | 492071.64 કરોડ |
| એસબીઆઈ | 9182.85 કરોડ | 226435.62 કરોડ |
| આઈટીસી | 9154.77 કરોડ | 285197.19 કરોડ |
| આરઆઈએલ | 7828.86 કરોડ | 278361.50 કરોડ |
| સીઆઈએલ | 3316.09 કરોડ | 237337.39 કરોડ |
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
