For Quick Alerts
For Daily Alerts
શેર બજારમાં કડાકો, સેંસેક્સ 127 અંક ગગડ્યો
મુંબઈઃ મંગળવારે શેર બજાર કમજોરી સાથે બંધ થયું. સેંસેક્સ 126.72 અંકના કડાકા સાથે 40675.45 અંકના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 54 અંકની ગિરાવટ સાથે 1994.20 અંકના સ્તર પર બંધ થયો. આજે જ્યારે શેર બજાર બંધ થયું તો 862 શેર તેજી સાથે, 1609 શેર ગિરાવટ સાથે બંધ થયા. જ્યારે 203 શેરના ભાવમાં કોઈ ફરક પડ્યો નહિ. જ્યારે સાંજે ડોલરના મુકાબલે રૂપિયો 13 પૈસાની મજબૂતી સાથે 71.52 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટીના ટૉપ ગેનર
- બજાજ ઑટોનો શેર 101 રૂપિયાની તેજી સાથે 3259.75 રૂપિયાના સ્તર પર બંધ થયો.
- બજાજ ફિનસર્વનો શેર 141 રૂપિયાની તેજી સાથે 9089.75ના સ્તર પર બંધ થયો.
- ટીસીએસનો શેર 30 રૂપિયાની તેજી સાથે 1646.75ના સ્તર પર બંધ થયો.
- ઈનફોસિસનો શેર 6 રૂપિયાની તેજી સાથે 698.35ના સ્તર પર બંધ થયો.
નિફ્ટીના ટૉપ લૂઝર
- યસ બેંકનો શેર 5 રૂપિયાના કડાકા સાથે 59.50ના સ્તર પર બંધ થયો.
- ભારતીય ઈન્ફ્રાટેલ શેર 17 રૂપિયાની ગિરાવટ સાથે 24.45ના સ્તર પર બંધ થયો.
- ટાટા સ્ટીલનો શેર 21 રૂપિયાની ગિરાવટ સાથે 399.65 રૂપિયાના સ્તર પર બંધ થયો.
- જી એન્ટરટેઈનમેન્ટનો શેર 13 રૂપિયાની ગિરાવટ સાથે 279.90ના સ્તર પર બંધ થયો.
- અદાણી પોર્ટનો શેર 16 રૂપિયાની ગિરાવટ સાથે 361.96 રૂપિયાના સ્તર પર બંધ થયો.
ટૂંક સમયમાં ભારતમાં જ લૉન્ચ થશે લેન્ડ રોવર ડિફેન્ડર, જાણો ફીચર્સ