For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી હોમ લોનને મેનેજ કરવાના સ્માર્ટ રસ્તા

જમીનની કિંમતમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેના મુજબ તમારા સપનાઓનું ઘર મેળવવા માટે તમારે હોમ લોન તો લેવી જ પડે તેવું બની ગયું છે.

Google Oneindia Gujarati News

જમીનની કિંમતમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેના મુજબ તમારા સપનાઓનું ઘર મેળવવા માટે તમારે હોમ લોન તો લેવી જ પડે તેવું બની ગયું છે. મોટા ભાગ ના લેન્ડર્સ ઘર ના માત્ર 80% ભાગ ને જ કવર કરતા હોઈ છે. તેથી તેથી ડાઉનપેમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન અને બ્રોકરેજ સંબંધિત આનુષંગિક ખર્ચ વગેરે જેવા ખર્ચ માટે પૈસા ભેગા કરવા ખુબ જ અઘરું થઇ શકે છે. આ સંદર્ભમાં, યોગ્ય હોમ લોન પસંદ કરવાથી તમારી નાણાકીય જવાબદારી ઘટાડી શકાય છે, તમને વધુ અનુકૂળતા મળે છે અને તમને વધુ અનુકૂળ બચાવવા માટે પરવાનગી આપે છે.

home loan

તમારા હોમ લોનને અસરકારક રીતે સંચાલિત કરવા માટે કેટલાક પગલાંઓ છે:

સ્પર્ધાત્મક હોમ લોનના વ્યાજ દર પસંદ કરો

જયારે તમે હોમ લોમ લેવા નું ડિસાઈડ કરો ત્યારે એવા વેન્ડર પાસે થી લેવી કે જેના ઇંટ્રેસ્ટ રેટ ઓછા હોઈ અને લોન ટર્મ્સ સારી હોઈ. ઓન ગોઈંગ હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ વિષે સરખી માહિતી મેળવવા માટે માર્કેટ ની અંદર રિસર્ચ કરો. એવું કરવા થી તમારે કોની પાસે થી લોન લેવી તેની સારી માહિતી મળી શકશે. હોમ લોન લેન્ડર્સ ને આટલી વાતો પર એક બીજા સાથે સરખાવવી, ઇંટ્રેસ્ટ રેટ, ચાર્જ અને ફી, વધારાના લાભો, અને ટેનર.

તમે આ રકમ, વ્યાજ અને ટેનર માટેના આંકડા ટૉગલ કરવા માટે હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને અગાઉથી તમારા સંભવિત ઇએમઆઈની ગણતરી કરી શકો છો. તમારો સમય લગાવો અને સરખી રીતે વિચારી અને રિસર્ચ કર્યા બાદ તમારા ખીસા ને પરવળે તેવી હોમ લોન પસન્દ કરો. કોઈ પણ હોમ લોન અથવા લોન લેતા પહેલા આટલી મહેનત કરો જેથી તમને કોઈ પણ કોમ્પ્રોમાઈઝ કર્યા વગર લોન મળી શકે.

બજાજ ફિન્સર્વ જેવા લેન્ડર્સ તમને રૂ. 3.5 કરોડ સુધી ની હોમ લોન ખુબ જ ઓછા ઇંટ્રેસ્ટ રેટ સાથે આપે છે. 25 વર્ષ સુધીના સરળ ટેનર્સ અને ફ્લેક્સી હેબ્રીડ સુવિધા જેવી નવીનતાઓ સાથે, તમે તમારા હોમ લોન પર શ્રેષ્ઠ શરતોની ખાતરી કરી શકો છો. તમે તમારી પ્રિ એપ્રુવ્ડ હોમ લોન એમાઉન્ટ ને પણ જોઈ શકો છો.

ટેક્સ મુક્તિઓ ને ભૂલતા નહીં

ઇનકમ ટેક્સ એક્ટ અનુસાર તમે હોમ ઓનર તરીકે હોમલોન પર ટેક્સ માં મુક્તિ માંગી શકો છો. હોમ લોન ટેક્સ બેનિફિટ્સ તમને અને તમારા પાર્ટનર ને બરાબર મળે છે, જો તમે લોન માં કો બોરોવર્સ તરીકે રજીસ્ટર્ડ હો. તો જો તમે હોમ લોન લેવા નું વિચારી રહ્યા હોવ તો તેને એડવાન્સ માં પ્લાન કરો જેથી તમને વધુ માં વધુ ટેક્સ બેનિફિટ મળી શકે.

અહીં, તમે આવકવેરા અધિનિયમની કલમ 80 સી હેઠળ વર્ષમાં તમારા હોમ લોન પર પ્રિન્સિપાલને ચૂકવણી રૂ. 1.5 લાખ સુધીનો દાવો કરી શકો છો. આ લાભ તમને અન્ડર કન્સ્ટ્રકશન પ્રોપર્ટી પર મળી શકે નહીં. પરંતુ તમે સ્ટેપ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીઝ ને આ સેકશન ની અંદર બાદ માંગી શકો છો. અને ઉપરાંત ઇન્કમ ટેક્સ એક્ટ સેકશન 24 ની અંદર તમે જે વધારે અથવ 2 વખત ઇંટ્રેસ્ટ પે કર્યું છે તેની કિંમત પણ બાદ માંગી શકો છો. જો તમારી પ્રોપર્ટી સેલ્ફ ઓકયુપાઇડ હોઈ તો તમે તેના પર 2 લાખ સુધી નું ડિડક્શન માંગી શકો છો. પૂરી પાડવામાં આવેલ મિલકતનું બાંધકામ 5 વર્ષમાં પૂર્ણ થાય છે. જો આ સમય મર્યાદા કરતા વધારે સમય લાગે છે તો તમે વધારે 30,000 ક્લેમ કરી શકો છો.

અને આ ઉપરાંત સેકશન 80ee ની અંદર જો તમે પ્રથમ વખત ઘર ખરીદી રહ્યા હોવ તો, તેના પણ રૂ. 50,000 બાદ માંગી શકો છો. પરંતુ આ ફાયદો મેળવવા માટે તામ્ર ઘર ની કિંમત રૂ. 50 લાખ થી વધારે ના હોવી જોઈએ, અને લોન ની કિંમત 35 લાખ કરતા વધારે ના હોવી જોઈએ.

તમારી હોમ લોનને પ્રીપે કરવાનો પ્રયાસ કર.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X