For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની એરલાઇન ઇન્ડસ્ટ્રીઝને ઉગારવા સરકાર મદદ કરે : અજય સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : ખાડે ગયેલી એરલાઇન સ્પાઈસજેટના પૂર્વ પ્રોમોટર અજય સિંહ એક વાર ફરી સ્પાઇસ જેટના માલિક બનવા જઈ રહ્યા છે. કલાનિધિ મારન અને કેએએલ એરવેઝ સ્પાઈસજેટમાં પોતાની ભાગીદારી અજય સિંહને વેચશે.

તમને જણાવી દઈએ કે સ્પાઈસજેટમાં કલાનિધિ મારન અને કેએએલ એરવેઝના 53.5% હિસ્સો છે. આ ડિલના બાદ સ્પાઈસજેટના મેનેજમેન્ટ કંટ્રોલ અને ઓનરશીપ અજય સિંહની પાસે ચાલી જશે.

spice-jet-1

એરલાઈન સેક્ટરના મોટા ડેવલપમેન્ટ પર એર ડેક્કનના ફાઉન્ડર કેપ્ટન ગોપીનાથથી તેમની સલીહ જાણવાની કોશિશ કરી છે. કેપ્ટન ગોપીનાથનું કહેવુ છે કે સ્પાઈસજેટને નવી ખરીદારી મળતી કંપની, કર્મચારીઓ અને દેશ માટે સારા સમાચાર છે.

કેપ્ટન ગોપીનાથનું માનવું છે કે ખાલી પ્રમોટરની ભૂલ થવા પર કંપની પર તેની અસર ના થવી જોઈએ. જ્યાં દુનિયાભરની બજારોના મુકાબલે ભારતના એરલાઈન સેક્ટરમાં ઑપરેટ કરવું ઘણું મુશ્કિલ છે. ભારતમાં ખાલી 3% લોકો હવાઈ સફર કરે છે. તેથી એરલાઈન સેક્ટરને મદદ કરવા માટે સરકારે પણ પગલા ઉપાડવાની જરૂર છે.

English summary
Spice Jet new owner Ajay Singh ask for government help to revive airline industry in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X