For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શૅર માર્કેટમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ વાતો

કેટલાક એવા માપદંડ છે જેના પરથી નિષ્ણાતો અને સ્ટોક બ્રોકર્સ શૅરની સમીક્ષા કરે છે, તમે પણ આ જ રીતે શૅર્સનું વિશ્લેષણ કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

કેટલાક એવા માપદંડ છે જેના પરથી નિષ્ણાતો અને સ્ટોક બ્રોકર્સ શૅરની સમીક્ષા કરે છે, તમે પણ આ જ રીતે શૅર્સનું વિશ્લેષણ કરી શકો છો. હંમેશા ધ્યાન રાખો કે શેર્સ આપણા જેવા છે, એટલે કે પરરફેક્ટ નથી, એટલે તમારે સારા શૅર પસંદ કરવા પડશે અને શેર્સની સરખામણી બીજા સ્ટોક્સ સાથે કરવી પડશે. આજકાલ આપણે પબ્લિક સ્ટૉક વિશે તમામ માહિતી મેળવી શકો છો, જે તમને ભ્રમિત કરી શકે છે. પરંતુ તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમને સાચી માહિતી ક્યાંથી મળશે?

P / E ગુણોત્તર

P / E ગુણોત્તર

પી/ઈ ગુણોત્તર અથવા કમાવાની કિંમત પર ધ્યાન આપવું મુખ્ય વાત છે. પી/ઈ ગુણોત્તર જાણવા માટે EPS શોધવું પડશે. ઈપીએસ અથવા શૅર, નેટ પ્રોફિટના શેર્સની સંખ્યાથી ભાગીને કાઢવામાં આવશે. જો કંપની એના 10 હજાર શેર છે, તેનો નેટ પ્રોફિટ 1 લાખ છે, તો આપણે કહી શકીએ છીએ કે ઈપીએસ 10 રૂપિયા છે. ઈપીએસ જાણ્યા બાદ તમે પી/ઈ કાઢવા માટે અમે માર્કેટ પ્રાઈસમાં ભાગી શકો છો. આ રીતે કોઈ કંપનીની માર્કેટ પ્રાઈસ 100 રૂપિયા અને ઈપીએસ 10 રૂપિયા છે, તો આપણે કહી શકીએ છીએ કે તેનો પી/ઈ 10 છે.

પ્રમોટર હોલ્ડિંગ

પ્રમોટર હોલ્ડિંગ

જો કોઈ શૅરમાં પ્રમોટર હોલ્ડિંગ વધુ છે, તો તે સારી વાત છે. મોટા ભાગની કંપનીઓ જેમ કે વિપ્રોમાં પ્રમોટર હોલ્ડિંગ 75 ટકા કરતા વધું છે. આટલે પ્રમોટર હોલ્ડિંગ પર પણ ધ્યાન છે.

શૅર ગિરવે મૂકવા

શૅર ગિરવે મૂકવા

આજકાલ પ્રમોટર્સ લોન લેવા માટે શેર્સ ગિરવે મૂકે છે. જો તમને જાણ થાય કે કંપનીએ પ્રમોટર હોલ્ડિંગ ગીરવે મૂકેલા છે, તો આવી કંપનીના શેર ન ખરીદવા જોઈએ. એવી કંપની ચેક કરો જેમાં પ્રમોટર હોલ્ડિંગ ગિરવે ન મૂક્યા હોય.

ડિવિડન્ડ યિલ્ડ

ડિવિડન્ડ યિલ્ડ

જો કોઈ કંપની પ્રતિફળ કે લાભાંશ ન આપે તો તેના શેર ન ખરીદો. આ ડિવિડન્ડ યિલ્ડ એક પ્રતિફળ છે જે તમારા ખરીદીના નિર્ણય બાદ મળે છે. કોલ ઈન્ડિયા જેવા સ્ટોક લગભગ 8 ટકા ડિવિડન્ડ યીલ્ડ આપે છે. જો તમે 305 રૂપિયામાં શૅર ખરીદો, તો કંપની 27 રૂપિયામાં જેટલું રિટર્ન બેન્ક પ્રતિફળ તરીકે આપે છે. જો કે તેમ છતાંય વધુ પ્રતિફળનો કોઈ અર્થ નથી, તમારા શૅરની કિંમત હંમેશા વધુ જ હોય

કૅશ ફ્લો

કૅશ ફ્લો

સ્ટોક્સમાં પ્રોજેક્ટિવ કૅશ ફ્લો સારો હોય છે. એવી કંપનીઓ ચેક કરો જેનું કૅશ ફ્લો પોઝિટિવ હોય. કૅશ ફ્લો સામાન્ય બિઝનેસ ઓપરેશન છે, તમે ચેક કરો કે કૅશ ફ્લો કઈ રીતે વધ્યો છે.

વેલ્યુ બુક કરવાની કિંમત

વેલ્યુ બુક કરવાની કિંમત

વેલ્યુ બુક કરવાની કિંમત પણ શૅરને સમજવાની એક રીત છે. તો પણ તમારે અહીં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. દાખલા તરીકે સાર્વજનિક ક્ષેત્રની બેન્ક પ્રાઈસ ટૂ બુક વેલ્યુ પર 0.5 ગણું ટ્રેડિંગ કરે છે. જો કે તે પણ નુક્સાનના કારણે બુક વેલ્યુ સમયાનુસાર ઓછી હોઈ શકે છે. એટલે તમારે ધ્યાન રાખવું પડશે.

નેટ પ્રોફિટ ગ્રોથ

નેટ પ્રોફિટ ગ્રોથ

HDFC બેન્કનું પ્રીમિયમ શાનદાર છે. કંપનીનો ક્વાર્ટરલી ગ્રોથ 20થી 25 ટકા હોય તો આવું શક્ય બનશે. શાનદાર ગ્રોથને કારણે પી/ઈ ગુણોત્તર વધી જાય છે. જો કોઈ કંપની નેટ પ્રોફિટ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ વધું વધી રહ્યો હોય તે સ્ટોકનું પ્રીમિયમ ચૂકવવું જોઈએ.

એવી કંપની જેને તમે ઓળખો છો

એવી કંપની જેને તમે ઓળખો છો

હંમેશા એવી કંપનીથી શરૂઆત કરો જેને તમે જાણો છો અને સમજો છો કે કંપની કમાવા માટે કેવો પ્લાન બનાવશે. જો તમે આ બાબતો નથી જાણતા તો જોખમ છે. એક સ્થાપિત કંપની જે ધીમે ધીમે વિક્સી રહી છે, તેના શૅર સસ્તા હશે. એક એવી કંપની જેની પાસે શાનદાર ગ્રોથની આશા છે, તેના શૅર્સ મોંઘા હશે. કંપનીની કિંમત અને કમાણી તે ઈન્ડસ્ટ્રીની અન્ય કંપનીઓ સાથે સરખાવીને સસ્તુ મોંઘુ નક્કી કરો.

English summary
Before investing in the stock market, know these things
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X