For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂ. 10 હજારમાં 8 મેગા પિક્સલવાળા ટોપ જેલીબીન સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં નવો સ્માર્ટફોન ખરીદનાર વ્યક્તિ કઇ ત્રણ બાબતો પર વિશેષ ધ્યાન આપે છે, જી હાં, તેની ડીવાઇસ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ, સારો કેમેરા હોય અને તે કિંમતમાં પરવળે તેવો હોય. તેમાં પણ ખાસ કરીને સ્માર્ટફોન બજારમાં લોકો એ સ્માર્ટફોનને વધુ પસંદ કરી રહ્યાં છે કે જેમાં ગુગલ બેસ્ડ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી હોય છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના વિવિધ પ્રકારોની સાથે એ સ્માર્ટફોનની કિંમત પણ ઓછી વત્તી હોય છે.

જેના કારણે કેટલાક સ્માર્ટફોન એવા છે જેને બધા ખરીદી શકતા નથી, જેની કિંમત 20 હજાર કરતા વધારે હોય છે. ત્યારે જો એ જ વસ્તુ તમને તેના કરતા ઓછી કિંમતમાં મળે તો. જી હાં, સારી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને 8 મેગા પિક્સલ કેમેરા ધરાવતા 10 હજાર રૂપિયાની કિંમતની આસપાસ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ફોન્સમાં આપવામાં આવેલા ફીચર્સને.

IBall Andi 5K Sparkle

IBall Andi 5K Sparkle

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એચડી કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી, 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1820 એમએએચ બેટરી

Karbonn Titanium S5i

Karbonn Titanium S5i

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

Spice Mi-550 Pinnacle Stylus

Spice Mi-550 Pinnacle Stylus

સ્ક્રીનઃ- 5.5 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરઃ- 2500 એમએએચ બેટરી

Intex Aqua I4 Plus

Intex Aqua I4 Plus

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએપ ડીસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી રોમ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Simmtronics XPAD

Simmtronics XPAD

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ ટચસ્ક્રીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી

IBall Andi Uddaan

IBall Andi Uddaan

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

Micromax Canvas Blaze MT500

Micromax Canvas Blaze MT500

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ટીએફટી ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 32 એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

Micromax Canvas 2.2 A114

Micromax Canvas 2.2 A114

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

OptimaSmart OPS-80D

OptimaSmart OPS-80D

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ટચસ્ક્રીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુલકોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2200 એમએએચ બેટરી

XOLO Q1000 Opus

XOLO Q1000 Opus

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

Intex Aqua I6

Intex Aqua I6

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડીસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલી બીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી, એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1900 એમએએચ બેટરી

English summary
What are the three most important things that are so much associated with a domestic Indian buyer looking to invest in a brand new smartphone? Obviously, the device will have to run the latest operating system, will need to have a good enough camera and should be cheap enough to actually buy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X