For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઈક્રોમેક્સના 10 ફોન, તમારા બેજટમાં છે ફિટ

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય મોબાઇલ કંપની માઇક્રોમેક્સે સ્માર્ટફોન વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. ભારતીય બજારમાં સેમસંગ, નોકિયા, સોની સહિતની કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવતા સ્માર્ટફોનને ભારતની આ કંપની દ્વારા મજબૂત ટક્કર આપવામા આવી રહી છે. ખાસ કરીને એન્ડ્રોઇડ સેગ્મેન્ટના સ્માર્ટફોનમાં જ્યાં એક તરફ વિદેશી કંપનીઓ દ્વારા મોંઘાદાટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ આ બધાની વચ્ચે માઇક્રોમેક્સ દ્વારા બજેટ ફોન લોન્ચ કરાઇ રહ્યાં છે, જેને સ્માર્ટફોન માર્કેટમાં વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે. એટલે સુધીમાં માઇક્રોમેક્સે તાજેતરમાં જે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, તે પણ ઓછી કિંમતમાં એન્ડ્રોઇડ કિટકેટ ઓએસ સાથે છે.

જેવી રીતે કે માઇક્રોમેક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલો 21 ભાષાઓવાળા યુનાઇટ 2 પણ કિટકેટ ઓએસ ધરાવે છે, જ્યારે તેની કિંમત 10 હજાર રૂપિયાની અંદર છે. આજે અમે અહી તસવીરો થકી માઇક્રોમેક્સના 10 એવા સ્માર્ટફોન અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેની કિંમત 10 હજાર રૂપિયાની અંદર છે.

માઇક્રોમેક્સ યુનાઇટ 2

માઇક્રોમેક્સ યુનાઇટ 2

કિંમત- 6,839 રૂપિયા
4.7 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ એંગેજ A091

માઇક્રોમેક્સ કેનવાસ એંગેજ A091

કિંમત- 5,999 રૂપિયા
4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1500 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ બોલ્ટ A69

માઇક્રોમેક્સ બોલ્ટ A69

કિંમત- 5,599 રૂપિયા
4.5 Inch, 480x854 px display, TFT
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1800 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ Elanza 2 A121

માઇક્રોમેક્સ કેનવાસ Elanza 2 A121

કિંમત- 9,100 રૂપિયા
5 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ Knight A350

માઇક્રોમેક્સ કેનવાસ Knight A350

કિંમત- 21,299 રૂપિયા
5.0 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2.2 (Jelly Bean)
Octa core 2000 MHz processor
16 MP Primary Camera, 8 MP Secondary
Dual SIM, 3G, WiFi
32 GB Internal Memory
2 GB RAM
2350 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ 2 Colours

માઇક્રોમેક્સ કેનવાસ 2 Colours

કિંમત- 9,699 રૂપિયા
5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ Doodle 3

માઇક્રોમેક્સ કેનવાસ Doodle 3

કિંમત- 8,499 રૂપિયા
6.0 Inch, 480x854 px display, LCD
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2500 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ બ્લેઝ HD

માઇક્રોમેક્સ કેનવાસ બ્લેઝ HD

કિંમત- 11,499 રૂપિયા
5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.1 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ બોલ્ટ A089

માઇક્રોમેક્સ બોલ્ટ A089

કિંમત- 5,190 રૂપિયા
4.0 Inch, 480x800 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Dual core 1300 MHz processor
2 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2100 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ પાવર

માઇક્રોમેક્સ કેનવાસ પાવર

કિંમત- 7,699 રૂપિયા
5.0 Inch, 480x854 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
2.58 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
4000 mAh, Li-Ion battery

English summary
Micromax has managed to impress common masses with its phones. This Android-based smartphone maker sounds perfect for budget phone seekers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X