For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑગસ્ટમાં માર્કેટમાં દસ્તક આપનારા ટોપ 30 હેન્ડસેટ

By Super
|
Google Oneindia Gujarati News

સપ્ટેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ મોબાઇલ ફોન માર્કેટમાં અફરા તફરી મચી ગઇ છે. કહેવાય છે કે આ મહિને અનેક નામી કંપનીઓ દ્વારા તેમના શાનદાર સ્માર્ટફોન માર્કેટમાં રજૂ કરવામાં આવી શકે છે. જો કે, ઑગસ્ટ મહિનો પણ એટલો જ શાનદાર રહ્યો હતો.

એ વાતથી તો બધા જ માહિતગાર હશે કે ભારતીય મોબાઇલ ફોન માર્કેટ બિઝનેસને ધ્યાનમાં રાખીને વિશાળ થઇ રહ્યું છે. અને તેને જોઇને મોટાભાગની મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ જેમ કે, માઇક્રોમેક્સ, સ્પાઇશ, સેમસંગ અને નોકિયા દ્વારા ભારતમાં દરમહિને એકથી એક ચઢિયાતા મોબાઇલ ફોન રજૂ કરવામાં આવ્યા છે અને ઑગસ્ટ મહિનામાં પણ આ કંપનીઓ દ્વારા નવા મોબાઇલ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ઑગસ્ટમાં કયા કયા ફોન રજૂ થયા હતા.

Sony Xperia M

Sony Xperia M

સ્ક્રિનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલકોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા,વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

Nokia Lumia 925

Nokia Lumia 925

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી, 32 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Nokia Lumia 625

Nokia Lumia 625

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

zopo zp990

zopo zp990

સ્ક્રિનઃ- 6 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ સ્ક્રિન
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી કાર્ડ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3100 એમએએચ બેટરી

Micromax A74 Canvas Fun

Micromax A74 Canvas Fun

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ ફુલ કેપેસિટિવ સ્ક્રિન
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Karbonn Smart A26

Karbonn Smart A26

સ્ક્રિનઃ- 5 ઇન્ચ ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, માઇક્રો એસડી કાર્ડ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Sony Xperia C

Sony Xperia C

સ્ક્રિનઃ- 5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2390 એમએએચ બેટરી

Micromax Canvas Doodle 2 A240

Micromax Canvas Doodle 2 A240

સ્ક્રિનઃ- 5.7 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 12 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી

Gionee P2

Gionee P2

સ્ક્રિનઃ- 4.0 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી

Micromax Bolt A67

Micromax Bolt A67

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
પ્રોસેસરઃ- 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 1.2 જીબી, માઇક્રોએસડી કાર્ડ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1850 એમએએચ બેટરી

Xolo Q1000S

Xolo Q1000S

સ્ક્રિનઃ- 5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2500 એમએએચ બેટરી

HTC One Dual SIM

HTC One Dual SIM

સ્ક્રિનઃ- 4.68 ઇન્ચ સુપર એલસીડી3 કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી.4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 4 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

Micromax Canvas Fun A76

Micromax Canvas Fun A76

સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 1.25 ઇનબિલ્ટ, માઇક્રો એસડી કાર્ડ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Spice Smart Flo Space Mi-354

Spice Smart Flo Space Mi-354

સ્ક્રિનઃ- 3.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલકોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3.13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી

Spice Stellar Glamor Mi-436

Spice Stellar Glamor Mi-436

સ્ક્રિનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલકોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

 Videocon A42

Videocon A42

સ્ક્રિનઃ- 4.5 ઇન્ચ ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલકોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઓનબોર્ડ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ

Videocon A53

Videocon A53

સ્ક્રિનઃ- 5.3 ઇન્ચ ક્યુએચડી ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી ઓનબોર્ડ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમેરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી

Celkon Campus A20

Celkon Campus A20

સ્ક્રિનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

LG Optimus L 9

LG Optimus L 9

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0.4 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2150 એમએએચ બેટરી

Celkon A107+ Signature One

Celkon A107+ Signature One

સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
બેટરીઃ-2100 એમએએચ બેટરી

iBall Andi 4a Radium

iBall Andi 4a Radium

સ્ક્રિનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ
બેટરીઃ- 1450 એમએએચ બેટરી

Lava 3G 356

Lava 3G 356

સ્ક્રિનઃ- 3.5 ઇન્ચ એચવીજીએ ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 1.3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Lava 3G 402

Lava 3G 402

સ્ક્રિનઃ- 4 ઇન્ચ ડબલ્યુવીજીએ ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલકોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ

HTC One Dual SIM

HTC One Dual SIM

સ્ક્રિનઃ- 4.68 ઇન્ચ સુપર એલસીડી 3 કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડકોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 4 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

Celkon Campus A63

Celkon Campus A63

સ્ક્રિનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ રીયર કેમેરા, 0.3 મેગા પિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ

Zync Cloud Z401

Zync Cloud Z401

સ્ક્રિનઃ- 4 ઇન્ચ આઇપીએસ પેનલ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- એન્ડ્રોઇડ 2.3.4
પ્રોસેસરઃ- આર્મ 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ-32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ

Xolo A500S

Xolo A500S

સ્ક્રિનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી

Karbonn Smart A11 Plus

Karbonn Smart A11 Plus

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0 આઇસક્રિમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી

iBall Andi 5h Quadro

iBall Andi 5h Quadro

સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 12 મેગા પિક્સલ રીયર કેમેરા અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2200 એમએએચ બેટરી

LG Optimus L1 2

LG Optimus L1 2

સ્ક્રિનઃ- 3 ઇન્ચ ટચસ્ક્રિન ડીસપ્લે
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ક્યુએલકમ સ્નેપડ્રેગન
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ
બેટરીઃ- 1540 એમએએચ બેટરી

English summary
Top 30 Handsets Launched In August 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X