ગયા અઠવાડિયે રજૂ થયેલા ટોપ પાંચ સ્માર્ટફોન

Posted By: Super
Subscribe to Oneindia News

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ગયા અઠવાડિયે વિવિધ કંપની દ્વારા અનેક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં ઇન્ટેક્સ, આઇબોલ અને સ્પાઇસ જેવા બજેટ સ્માર્ટફોન વેન્ડર્સે અનેક ડિવાઇસ લોન્ચ કરી હતી. બીજી તરફ નોકિયા દ્વારા પણ વર્ષના અંતે આશા 500, 502 ફીચર ફોન લોન્ચ કરવામાં આવ્યા હતા.

બીજી ડિવાઇસ અંગે વાત કરવામાં આવે તો લિનોવોના માર્કેટમાં પોતાની વાઇબ સીરીઝ હેઠળ પહેલો સ્માર્ટફોન વાઇબ એક્સ બજાર ઉતાર્યો, પરંતુ અમે તમારા માટે આવા જ હેન્ડસેટ લઇને આવ્યા છે, જે થોડાક પોકેટ ફ્રેન્ડલી છે. જેમ કે નોકિયાના આશા 106 ફીચર ફોન જેની કિંમત 1500 રૂપિયા છે. આવી જ રીતે 7 હજાર રૂપિયામાં અનેક બીજા હેન્ડસેટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ આવા જ કેટલાક બજેટ હેન્ડસેટ્સ પર.

ઇન્ટેક્સ એક્વા આઇ 4

ઇન્ટેક્સ એક્વા આઇ 4

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એફડબલ્યુવીજીએ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલી બીન એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

આઇબોલ એન્ડી 4.5 કે 6

આઇબોલ એન્ડી 4.5 કે 6

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ

નોકિયા 106

નોકિયા 106

સ્ક્રીનઃ- 1.8 ઇન્ચ ક્યુક્યુવીજીએ એલસીડી સ્ક્રીન
રેમઃ- 384 કેબી
બેટરીઃ- 800 એમએએચ
કિંમતઃ- 1530 રૂપિયા

નોકિયા આશા 500

નોકિયા આશા 500

સ્ક્રીનઃ- 2.5 ઇન્ચ ક્યુવીજીએ કેપેસિટિવ ટચસ્ક્રીન
મેમરીઃ- 64 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી
કિંમતઃ- 4,649 રૂપિયા

સ્પાઇસ સ્માર્ટફ્લો મેટલ 4 એક્સ

સ્પાઇસ સ્માર્ટફ્લો મેટલ 4 એક્સ

સ્ક્રીનઃ 4 ઇન્ચ સ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી

English summary
top 5 affordable smartphones launched this week news

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.