For Quick Alerts
For Daily Alerts
રીયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગે છે શહેરના 85 ટકા યુવાનો
ઉદ્યોગ મંડળ એસોચૈમના સર્વેક્ષણ અનુસાર લગભગ 85 શહેરી યુવાનો રીયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણ કે તેમાં નફો મળવો ચોક્કસ છે અને અપેક્ષા કરતાં વધારે નફો મળે છે. સર્વેક્ષણ અનુસાર યુવાનો સોનામાં, શેર અને મ્યૂચલ ફંડમાં રોકાણ કરવાથી દૂર રહે છે કારણ કે આ પ્રકારનું રોકાણ જોખમી હોય છે.
મોટાભાગના શહેરી યુવાનોનું માનવું છે કે સોનામાં રોકાણ કરવામાં રીયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે સોનાના ભાવમાં નરમાઇ આવવાની આશંકા છે. આ ઉપરાંત વૈશ્વિક સુસ્તી તથા નબળા રૂપિયાથી શેર બજારમાં નરમાઇ આવી રહી છે.
Comments
English summary
Real estate seems to be the hottest investment instrument for urban youth in India, with a whopping 85 percent of those surveyed inclined to put their money into immoveables on hopes of higher and guaranteed returns.
Story first published: Sunday, June 30, 2013, 12:16 [IST]