વૉલ સ્ટ્રીટ જર્નલ: મોદીના એક મેસેજથી નેનો આવી ગુજરાતમાં

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 મે: વૉલ સ્ટ્રીટ જનરલની ફાયનાન્સીયલ મેગેજીન બૈરૉન્સ તરફથી હવે નરેન્દ્ર મોદીના ગુણગાન કરવામાં આવ્યા છે. બૈરૉને પોતાના લેટેસ્ટ આર્ટિકલ જેનું શિર્ષક 'ઇન્ડિયા: ઓપેન ફોર બિઝનેસ' માં લખ્યું છે કે નરેન્દ્ર મોદી ભલે ભારતના એક વિવાદિત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સામે આવ્યા હોય પરંતુ એ વાત સાચી છે કે તેમના આવવાથી ભારત દરેક પ્રકારના વ્યવસાય અથવા બિઝનેસ માટે સંપૂર્ણ રીતે તૈયાર હશે. સાથે સાથે અત્રે રોકાણ માટે એક સકારાત્મક વાતાવરણ પણ બનશે.

જાણો કેવી રીતે રનત તાતા પહોંચ્યા ગુજરાત
મેગેજીને પોતાના આર્ટિકલની શરૂઆત વર્ષ 2008ની એ ઘટનાથી કરી છે જેમાં નરેન્દ્ર મોદીએ રતન તાતાને એક એસએમએસ મોકલીને તેમને જણાવ્યું હતું કે તેઓ પોતાની નેનો કારના નિર્માણની યોજના પશ્ચિમ બંગાળથી હટાવીને ગુજરાતમાં સ્થાપિત કરે.

તે સમયે તાતા બંગાળમાં નેનોના કારણે એક મોટા વિદ્રોહનો સામનો કરી રહ્યા હતા અને આ પ્રોજેક્ટના કારણે ત્યાં રમખાણો પણ ફાટી નીકળ્યા હતા. તાતાએ મોદીની વાત માની લીધી અને બે વર્ષથી પણ ઓછા સમયમાં નેનો પ્લાન્ટનું સંચાલન ગુજરાતમાં શરૂ થઇ ગયુ.

મેગેજીન તરફથી આ ઘટનાને એક અભૂતપૂર્વ ઘટના તરીકે ગણાવવામાં આવી છે જેણે દેશની પરિસ્થિતી બદલીને રાખી દીધી. આ આર્ટિકલને જોનાથન અને લેંગે લખ્યો છે.

આવો નેનોના ગુજરાત ખાતેના પ્લાન્ટ પર કરીએ એક નજર...

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં તાતાના નેનો પ્લાંટ પર કરો એક નજર

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં તાતાના નેનો પ્લાંટ પર કરો એક નજર

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં તાતાના નેનો પ્લાંટ પર કરો એક નજર

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં તાતાના નેનો પ્લાંટ પર કરો એક નજર

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં તાતાના નેનો પ્લાંટ પર કરો એક નજર

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં નમો લાવ્યા નેનો...

ગુજરાતમાં તાતાના નેનો પ્લાંટ પર કરો એક નજર

English summary
Wall street journal's weekly magazine Barron's goes gaga over Narendra Modi. Modi's one SMS and Nano came in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X