For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ટેક્સ ના ભરો તો ઇન્કમ ટેક્સ વિભાગ શું સજા કરે છે?

|
Google Oneindia Gujarati News

શું આપ નોકરી કરો છો અને આવક મેળવો છો? આપની આવક કરપાત્ર છે? આપની આવક કરપાત્ર હોવા છતા આપ આવક વેરો નથી ભરતા? તો સાવધાન થઇ જવાની જરૂર છે.

આપ ઇન્કમ ટેક્સ લાગતો હોવા છતાં ઇન્કમ ટેક્સ ભરશો નહીં તો આપની સામે ઇન્કમ ટેક્સ વિભાગ દંડ અને સજા આપવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી શકે છે.

આ અંગેની વધુ વિગતો જાણવા આગળ ક્લિક કરો...

કાયદો શું કહે છે?

કાયદો શું કહે છે?


વાસ્તવમાં આવક વેરા કાયદા 1961ની કલમ 139 અનુસાર દરેક વ્યક્તિ કે જેની આવક ઇન્કમ ટેક્સ વિભાગની આવક મુક્તિ મર્યાદાથી વધારે છે તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે.

કેવા દંડ ભરવા પડી શકે

કેવા દંડ ભરવા પડી શકે


કાયદાની જોગવાઇ અનુસાર વ્યક્તિએ આકલન વર્ષ દરમિયાન ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ના કર્યું તો તેને રૂપિયા 5000નો આર્થિક દંડ આપવામાં આવી શકે છે.

વિલંબ થાય તો વ્યાજ ચૂકવો

વિલંબ થાય તો વ્યાજ ચૂકવો


જો આપ આવક વેરા રિટર્ન ફાઇલ કરવામાં મોડા પડ્યા તો આપે 23એ, 23 બી અને 23 સી હેઠળ ઇન્કમ ટેક્સની બાકી રકમ પર વ્યાજ ભરવું પડી શકે છે.

કાયદેસર કાર્યવાહી કરાશે

કાયદેસર કાર્યવાહી કરાશે


જો આપનો બાકી ટેક્સ રૂપિયા 3000થી વધારે હશે તો આપની પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

English summary
What punishment Income Tax Department give for not paying Income Tax?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X