ચાના કપથી જાણો વ્યક્તિના હોટ અને દિલની વાતોને...

હિન્દી ફિલ્મનું એક ખૂબ જ ફેમશ સોંગ છે, 'શાયદ મેરી શાદી કા ખયાલ..ઇસી લિયે મમ્મીને તુજે ચાય પે બુલાયા હૈ..' પરંતુ શું આપે ક્યારેય વિચાર કર્યો છે કે લગ્નની વાત શા માટે ચા સાથે જ કોફી સાથે કેમ નહીં?

આખરે કેમ હંમેશા દિલની વાતો ચા સાથે જ કરવામાં આવે છે? કોઇ મોટી બિઝનેસ ડીલ અથવા તો કોઇ વિવાદિત મુદ્દા પર વાતચીત હોય તો પણ લોકો ચાનું જ બહાનું શોધે છે, વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે કે કોઇ યુવતીને જોવા જ્યારે છોકરાવાડા આવે છે તો તે સાડી પહેરીને ચાની ટ્રે લઇને સામે આવે છે.

આ પ્રક્રિયાની પાછળ ખૂબ જ રહસ્યસ્પદ કારણ છે, મનોવૈજ્ઞાનિકો અનુસાર ચાના કપના હિસાબે આપ વ્યક્તિત્વને ઓળખી શકો છો, આપ સરળતાથી જાણી શકો છો કે વ્યક્તિના કપને જોઇને કે તે શું વિચારે છે અને તેનો સ્વભાવ શું છે.

આવો તસવીરોમાં જોઇએ કે ચાના કપને જોઇને આપ કેવી રીતે જાણી શકો છો કે વ્યક્તિ કેવી છે...

tea

સિંપલ કપ
જો આપ સાદા રંગમાં અથવા પ્લેન કપને પસંદ કરો છો તો આપ સાદગીપસંદ અને સ્પષ્ટ વક્તા છો.

કલરફૂલ કપ
જેના ઘરમાં રંગ-બેરંગી કપ દેખાય તો સમજવું કે તે વ્યક્તિ જીવનના દરેક પળોને ખુશી ખુશી ભરપૂર જીવવા માંગે છે, તે એક જિંદાદિલ વ્યક્તિ છે.

ડાર્ક કલર
ડાર્ક કલરના પ્યાલાને પસંદ કરનારા લોકો ખુલી માનસિકતાના હોય છે.

ટી-સેટનો પ્રયોગ
જો આપ જુઓ તો કોઇ વ્યક્તિ ટી-સેટનો પ્રયોગ કરી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે તે આંડબરોમાં વિશ્વાસ રાખે છે, તેને લક્ઝુરીસ લાઇફ અને દેખાવ ઘણો પસંદ છે.

ડિફરેંટ સ્ટાઇલવાળા કપ
ડિફરેંટ સ્ટાઇલવાળા કપને પસંદ કરનારા લોકો ઉત્સુકતાની સાથે જીવન જીવે છે. તેઓ રોમાંચક હોય છે.

ફની એંડ બિગ કપ
જે લોકો મોટા સાઇઝના કપ અથવા ફન્ની લોગો અથવા કાર્ટૂનવાળા કપોમાં ચા પીવે છે તેઓ ફેમિલી મેન હોય છે.

કપ-પ્લેટનો પ્રયોગ
જે લોકો કપ પ્લેટનો પ્રયોગ કરે છે તેઓ ખૂબ જ પરંપરાવાદી હોય છે, તેમના માટે તેમના સંસ્કાર અને નિયમો ખૂબ જ મહત્વ ધરાવે છે.

ગ્લાસનો પ્રયોગ
જે લોકો ગ્લાસનો પ્રયોગ ચા પીવા માટે કરે છે તેઓ ખૂબ જ એડજેક્ટિવ નેચરના હોય છે.

તાંબા અથવા ગોલ્ડન કપ
જેમના ઘરોમાં આપને આ પ્રકારના કપ દેખાય સમજી લો કે આ લોકો ધની અને ક્લાસિક નેચરના હોય છે.

ફ્લાવરવાળા કપ
જેમના ઘરોમાં આપને આ પ્રકારના કપ દેખાય, તેમના વિશે આપ આપ વિચારો કે તેઓ પ્રેક્ટિકલ અને ફ્રેંડલી હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X