
સોની વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડમાં ભારતીય ફોટોગ્રાફરોએ મચાવી ધૂમ
સોની વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડ દુનિયાની સૌથી મોટી ફોટોગ્રાફી સ્પર્ધા છે. જેની શરૂઆત 2007માં થઇ હતી. આ એવોર્ડ ફંક્શનમાં આખી દુનિયાના ફોટોગ્રાફરો ભાગ લેવામાં માટે આવી પહોંચે છે. આ વખતે એવોર્ડ ફંક્શનમાં 70,000 એન્ટ્રિઝ આવી હતી. જેમાં લગભગ 13 એવા ફોટોગ્રાફર્સને એવોર્ડ આપવામાં આવ્યા જેમને ફોટોગ્રાફી અંગે વધારે જ્ઞાન નથી. આ એવોર્ડ ફંક્શનમાં જીતનાર તમામ સ્પર્ધકોના નામ આવતા મહિને જાહેર કરવામાં આવશે.
જો આપ પણ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા હોવ તો આવતા વર્ષે યોજાનાર સોની ફોટોગ્રાફી એવોર્ડમાં ભાગ લઇ શકો છો. બની શકે છે કે આપની તસવીર પણ તેમાં કોઇ પુરસ્કાર જીતી જાય. આવો એક નજર કરીએ આ વખતની સ્પર્ધામાં પુરસ્કાર મેળવનાર કેટલીક તસવીરો પર...

Turjoy Chowdhury, Bangladesh
Environment

Paulina Metzscher, Germany
Youth - Portraits

Borhan Mardani, Iran
Youth - Culture

Alpay Erdem, Turkey
Open - Smile

Vlad Eftenie, Romania
Open - Low Light

Holger Schmidtke, Germany
Open - Architecture

Hairul Azizi Harun, Malaysia
Open - Split Second

Gert Van Den Bosch, Netherlands
Open - Wildlife and Nature

Chen Li, China
Open - Travel

Arup Ghosh, India
Open - People

Valerie Prudon, France
Open - Arts and Culture

Kylli Sparre, Estonia
Open - Enchanced

Ivan Pedretti, Italy
Open - Panorama

Bisheswar Choudhury
1st Place, India National Award, 2014 Sony World Photography Awards

Bibek Smaran Paul
2nd Place, India National Award, 2014 Sony World Photography Awards

Santu Mondal
3rd Place, India National Award, 2014 Sony World Photography Awards