328 કિમિ પ્રતિ કલાક : ડ્રાયસન રેસિંગે સર્જ્યો નવો વિશ્વ ગતિ વિક્રમ
યોર્કશાયર, 26 જૂન : ઓછું વજન ધરાવતી એક ઇલેક્ટ્રિક કારે 328.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની ગતિ પ્રાપ્ત કરવાનો નવો વિશ્વ ગતિ વિક્રમ (new world speed record) સ્થાપ્યો છે. ઓટોમોબાઇ ક્ષેત્રે આ કારે ગતિની બાબતમાં એક નવી ક્રાંતિનો પ્રારંભ કર્યો છે.
ડ્રાયસન રેસિંગ ટેકનોલોજી નામની કંપનીએ તૈયાર કરેલી ડ્રાયસન રેસિંગ નામની કારે દુનિયામાં માર્ગ પર સૌથી હલકા વજનની અને સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કારનો જુનો વિક્રમ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

નવો વિશ્વ ગતિ વિક્રમ રચ્યો
ઓછું વજન ધરાવતી એક ઇલેક્ટ્રિક કારે 328.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની ગતિ પ્રાપ્ત કરવાનો નવો વિશ્વ ગતિ વિક્રમ (new world speed record) સ્થાપ્યો છે. ઓટોમોબાઇ ક્ષેત્રે આ કારે ગતિની બાબતમાં એક નવી ક્રાંતિનો પ્રારંભ કર્યો છે.

ડ્રાયસન રેસિંગે બનાવ્યો રેકોર્ડ
ડ્રાયસન રેસિંગ ટેકનોલોજી નામની કંપનીએ તૈયાર કરેલી ડ્રાયસન રેસિંગ નામની કારે દુનિયામાં માર્ગ પર સૌથી હલકા વજનની અને સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કારનો જુનો વિક્રમ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

નવી ઉપલબ્ધિ મેળવનારી ટીમ
આ માટે યોર્કશાયરના આરએએફ એલવિંગ્ટન રેસ ટ્રેકમાં કંપનીની લોલો બી 12 96/ઇવી કાર 328.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી હતી. આ કાર ચલાવી રહેલા કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી લોર્ડ ડ્રેસને જણાવ્યું કે આ ઉપલબ્ધિ ઇલેક્ટ્રોનિક વાહનની ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે પ્રાપ્ત કરવામાં આવી છે.

છેલ્લો રેકોર્ડ 1974માં રચાયો
આ પહેલા 281.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાનો વિશ્વ ગતિ વિક્રમ બેટરી બોક્સ જનરલ ઇલેક્ટ્રિકે 1974માં બનાવ્યો હતો.

- ચેચિઝ :
કાર્બન ફાયબર મોનોક્યુ LMP1 વિથ નેચરલ એન્ડ રિસાયકલ્ડ બોડી પેનલ્સ

- ડ્રાઇવટ્રેઇન્સ :
ડ્રાયસન રેસિંગ ટેકનોલોજીસ 4X2-640

- પાવર :
640kW, 850Bhp

- એક્ટિવ એરોડાયનેમિક્સ :
35 ટકા ડ્રેગ રિડક્શન

- બેટરી :
સ્ટ્રક્ચરલ બેટરી, વાયરલેસ બેટરી ચાર્જિંગ, A123 હાઇ પાવર

- મિકેનિકલ :
ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સમિશન સાથે 4 મોટર, સિંગલ સ્પીડ, ઇન્ડિપેન્ડેન્ટ ડ્રાઇવ, સ્ટ્રેસ બેરિંગ બેટરી અને ગીયરબોક્સ હાઉસિંગ

- HV સિસ્ટમ :
ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ કન્ટ્રોલ એન્ડ મોનિટરિંગ, તમામ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઉપલબ્ધ

- કન્ટ્રોલ :
કોસ વોર્થ ECU પ્લેટ ફોર્મ અને સાથે DRT કન્ટ્રોલ અલગોરિધમ્સ

- ટોપ સ્પીડ :
328.6 કિલોમીટર પ્રતિ કલાક

- એસ્સલરેશન :
0થી 100 kph માત્ર 3.0 સેકન્ડમાં, 0થી 160 kph માત્ર 5.1 સેકન્ડમાં

- વજન :
1180 કિલો (ડ્રાઇવર સહિત)

રફ્તારનો બાદશાહ
ડ્રાયસન રેસિંગ
આ માટે યોર્કશાયરના આરએએફ એલવિંગ્ટન રેસ ટ્રેકમાં કંપનીની લોલો બી 12 96/ઇવી કાર 328.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી હતી. આ કાર ચલાવી રહેલા કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી લોર્ડ ડ્રેસને જણાવ્યું કે આ ઉપલબ્ધિ ઇલેક્ટ્રોનિક વાહનની ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે પ્રાપ્ત કરવામાં આવી છે. આ પહેલા 281.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાનો વિશ્વ ગતિ વિક્રમ બેટરી બોક્સ જનરલ ઇલેક્ટ્રિકે 1974માં બનાવ્યો હતો.
સ્પેસિફિકેશન્સ
- ચેચિઝ : કાર્બન ફાયબર મોનોક્યુ LMP1 વિથ નેચરલ એન્ડ રિસાયકલ્ડ બોડી પેનલ્સ
- ડ્રાઇવટ્રેઇન્સ : ડ્રાયસન રેસિંગ ટેકનોલોજીસ 4X2-640
- પાવર : 640kW, 850Bhp
- એક્ટિવ એરોડાયનેમિક્સ : 35 ટકા ડ્રેગ રિડક્શન
- બેટરી : સ્ટ્રક્ચરલ બેટરી, વાયરલેસ બેટરી ચાર્જિંગ, A123 હાઇ પાવર
- મિકેનિકલ : ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સમિશન સાથે 4 મોટર, સિંગલ સ્પીડ, ઇન્ડિપેન્ડેન્ટ ડ્રાઇવ, સ્ટ્રેસ બેરિંગ બેટરી અને ગીયરબોક્સ હાઉસિંગ
- HV સિસ્ટમ : ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ કન્ટ્રોલ એન્ડ મોનિટરિંગ, તમામ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઉપલબ્ધ
- કન્ટ્રોલ : કોસ વોર્થ ECU પ્લેટ ફોર્મ અને સાથે DRT કન્ટ્રોલ અલગોરિધમ્સ
- ટોપ સ્પીડ : 328.6 કિલોમીટર પ્રતિ કલાક
એસ્સલરેશન : 0થી 100 kph માત્ર 3.0 સેકન્ડમાં, 0થી 160 kph માત્ર 5.1 સેકન્ડમાં
- વજન : 1180 કિલો (ડ્રાઇવર સહિત)