5 લેટેસ્ટ સ્માર્ટફોન જે તમે ખરીદી શકો છો આ અઠવાડિયે
આ અઠવાડિયે ભારતીય મોબાઇલ બજારમાં અનેક સ્માર્ટફોન લોંચ થયા જેમાં સૌથી વધારે બજેટ રેન્જના સ્માર્ટફોન હતા. તેમાનો એક મોટો ઇ એ તો મિડ રેન્જમાં ધૂમ મચાવી છે. સ્થિતિ એવી છેકે હાલના સમયે મોટો ઇ આઉટ ઓફ સ્ટોક થઇ ચૂક્યો છે.
બીજી તરફ નોકિયાએ પોતાનો પહેલો વિન્ડો 8.1 ઓએસવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો. નોકિયાએ એન્ડ્રોઇડ યુઝર્સની માંગને જોતા મોટી સ્ક્રીનવાળા નોકિયા એક્સએલ સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો. તો ચાલો તસવીરોમાં જોઇએ આ સપ્તાહે લોન્ચ થઇ રહેલા ટોપ પાંચ સ્માર્ટફોન.

intex aqua i5 HD
1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર મ્યુઝિક પ્લેયર
12.0 મેગાપિક્સલ કેમેરા, 2.0 ફ્રન્ટ કેમેરા
3.5 એમએમ ઓડિયો જૈક એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
1 જીબી રેમ ફેસ સ્ક્રીન લોક ડ્યુલ સીમ

Huawei Honor 3C
ડ્યુલ સ્ટેંડબોય સિમ
5 ઇન્ચની એલસીડી કેપેસિટિવ ટચ સ્ક્રીન
8 મેગા પિક્સલ કેમેરા એન્ડ્રોઇડ
4.2 જેલીબીન ઓએસ
1.3 ગીગાહર્ટ MTK MT6582 ક્વોડકોર પ્રોસેસર
5 મેગા પિક્સલ સેકેન્ડરી કેમેરા
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી

નોકિયા લુમિયા 630
ડ્યુલ સિમ વિન્ડો 8.1 ઓએસ
1.2 ગીગાહર્ટ સ્નેપડ્રૈગન 400 ક્વોડકોર
5 મેગા પિક્સલ કેમેરા
8 જીબી કેમેરા
512 એમબી રેમ

મોટો ઇ
5 મેગા પિક્સલ કેમેરા
ડ્યુલ સિમ
એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ
વાઇફાઇ 1.2 ગીગાહર્ટ ડ્યુલ કોર પ્રોસેસર
4.3 ઇન્ચની સ્ક્રીન
એફએમ રેડિયો

નોકિયા એક્સએલ
ડ્યુએલ સ્ટેન્ડબોય ટાઇમ
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ કેમેરા
વાઇફાઇ ઇનેબલ
એફએમ રેડિયો
1 ગીગાહર્ટ ડ્યુલકોર પોર્સેસર
5 ઇન્ચની સ્ક્રીન એન્ડ્રોઇડ એપ્લિકેશન