For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકીય કટાક્ષ: તસવીરોમાં જુઓ નેતાઓની કાર્ટૂન સીરીઝ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દેશમાં ચૂંટણીના યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે, દેશમાં એક તરફ નમો-નમોનો જાપ ચાલી રહ્યો છે, તો બીજી તરફ પહેલાં-તમે પહેલાં-તમે. એક તરફ રાજમાતાને પોતાના પુત્રની ચિંતા સતાવી રહી છે, તો બીજી તરફ એક ચા વાળાએ મોટા-મોટા દિગ્ગજોની ઉંધ હરામ કરી દિધી છે. જો કોઇ નિશ્ચિંત છે તો તે છે જેમને તમે રોબોટ કહીને સંબોધિત કરો છો. તેમને સ્પષ્ટ કહી દિધું છે કે 2014ની ચૂંટણી સુધી તેમનું રિમોટ કન્ટ્રોલ રાજમાતાના હાથમાં રહેશે, ત્યારબાદ તે રિમોટ કન્ટ્રોલને તોડીને ફેંકી દેશે અને પોતાની રીતે જીંદગી જીવશે.

મજાક-મજાકમાં વાત ખોલી છે તો ચાલો હવે વાત શબ્દોમાં નહી તસવીરો દ્વારા કરીએ. કોઇએ કહ્યું છે ને 'જે વાત હજાર શબ્દ કહી શકતા નથી તે એક તસવીર કહી દે છે...!'' પ્રસ્તુત છે કે નેતાઓના કાર્ટૂન સ્લાઇડરમાં, જે આપણા કાર્ટૂનિસ્ટ જય દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એક-એક સ્લાઇડ ફેરવતાં જાવ અને હસતા જાવ.

બપ્પી લહિરીનું કાર્ટૂન

બપ્પી લહિરીનું કાર્ટૂન

બપ્પી લહિરી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. હવે તે નવી ધૂનો પર નમો-નમોના ગીત લખશે

રાહુલ ગાંધીનું કાર્ટૂન

રાહુલ ગાંધીનું કાર્ટૂન

જ્યારે રાહુલ ગાંધીનો સામનો ટીવી પત્રકાર અરનબ ગોસ્વામીથી થયો.

નેતાજીનું કાર્ટૂન

નેતાજીનું કાર્ટૂન

આ કાર્ટૂન કટાક્ષ છે તે નેતાઓ પર જે વીઆઇપી ટ્રીટમેન્ટ માટે ઇચ્છુક રહે છે.

મનમોહન સિંહનું કાર્ટૂન

મનમોહન સિંહનું કાર્ટૂન

દેશમાં વધતી જતી બળાત્કારની ધટનાઓએ વડાપ્રધાન મનમોહન સિંહને પણ શરમજનક સ્થિતીમાં મુકી દિધા છે.

બાબા રામદેવનું કાર્ટૂન

બાબા રામદેવનું કાર્ટૂન

બાબા રામદેવે કહ્યું હતું કે તે જલદી જ ભારતીય જનતા પાર્ટીની શિબિરોમાં યોગના પાઠ લેશે. કંઇક આવા જ પાઠ હશે.

English summary
Lok Sabha Elections have come. Here are small satire and cartoons of Indian politicians or you call Netaji Cartoon series for you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X