For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : ગંદકીમાં પડી હોય તો પણ ઉઠાવી લો આ વસ્તું

Chanakya Niti : આચાર્ય ચાણક્યના પુસ્તક ચાણક્ય નીતિઓમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે વસ્તું જો ગંદકીમાં પડેલી જોવા મળે, તો પણ તેને તરત જ ઉપાડીને ઘરે લાવવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : મહાન અર્થશાસ્ત્ર અને કુટનીતિજ્ઞ આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તના સલાહકાર હતા. તેમણે પોતાની ચાણક્ય નીતિ નામની પુસ્તકમાં સફળતાના ઘણા રહસ્યો વિશે જણાવ્યું છે. જે વર્તમાન સમયમાં પણ કારગત સાબિત થાય છે.

ચાણક્ય નીતિમાં જીવનની સમસ્યા અને તેમાંથી છૂટકારો આપવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવામાં એવી વસ્તું વિશે જાણીશું, કે જેને તમે ગંદકીમાં પડેલી હોય તો પણ ઉઠાવી લેવી જોઇએ.

ક્યારેય ગંદી થતી નથી મોંઘી વસ્તુઓ

ક્યારેય ગંદી થતી નથી મોંઘી વસ્તુઓ

આચાર્ય ચાણક્યના મતાનુસાર, જો કિંમતી વસ્તુઓ ગંદકીમાં પડી હોય, તો તેને તરત જ ઉપાડી લેવી જોઈએ. આમ કરવામાં સંકોચ ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે જો સોનું, હીરા કે ચાંદી ગંદકીમાં પડેલા જોવા મળે, તો તેને તરત જ ઉપાડી લેવા જોઈએ.

આમ ન કરવું એ આ વસ્તુઓનું અપમાન છે. આ સિવાય ચાણક્ય નીતિમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગંદકીમાં પડ્યા પછી પણ કિંમતી વસ્તુઓનીકિંમત ઓછી થતી નથી.

ક્યારેય પોતાની સજ્જનતા છોડશો નહીં

ક્યારેય પોતાની સજ્જનતા છોડશો નહીં

ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દરેક મનુષ્યમાં સારા અને ખરાબ ગુણો હોય છે. દરેક વ્યક્તિ પોતાના ગુણોને કારણે નાના મોટા હોયછે. તેથી આપણે હંમેશા સારા ગુણો લેવામાં સંકોચ ન કરવો જોઈએ, પછી ભલે તે ગમે ત્યાંથી મળતા હોય. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, જેલોકો આવું કરે છે, તેઓ જીવનમાં હંમેશા પ્રગતિ કરે છે અને મોટું નામ કમાય છે.

પૈસા પણ લઇ લો

પૈસા પણ લઇ લો

આચાર્ય ચાણક્યના મતે સોના-ચાંદીની જેમ રૂપિયાની કિંમત પણ ગંદકીમાં પડ્યા બાદ ઘટતી નથી. તેથી જો કોઈ વ્યક્તિ ગંદકીમાં પૈસા પડેલા જુએ છે, તો તેને તરત જ ઉપાડી લેવા જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર આવું ન કરવાથી માતા લક્ષ્મી અને ધનનું અપમાન થાય

છે.

English summary
Chanakya Niti : take these things even if they are in dirt to become rich
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X