For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલિયન સાથે સંપર્ક કરવા માટે ચીને ઉઠાવ્યું આ પગલું

|
Google Oneindia Gujarati News

દુનિયાના સૌથી મોટા ટેલિસ્કોપની મદદથી તારા અને ગ્રહોની ગતિવિધિઓ જાણવામાં સરળતા રહી. ચીનના મહત્વકાંશી પ્રોજેક્ટને લઈને ઘણી આતુરતા છે. જેની મદદથી તમે પૃથ્વીની બહારની દુનિયાની ગતિવિધિઓ પણ જાણવા મળશે.

ચીને આ રીતના વિજ્ઞાનિક પ્રોજેક્ટ પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. સાથે સાથે તેની મિલિટરી આધારિત સ્પેસ પ્રોગ્રામ પર પણ ખર્ચ વધી રહ્યો છે. જેમાં છેલ્લા મહિને જ બીજું સ્પેસ સ્ટેશન લોન્ચ યોજના પણ જોડાયેલી છે.

alien

5 વર્ષમાં બનીને તૈયાર
લગભગ 500 મીટર વ્યાસવાળા આ ટેલિસ્કોપને બનાવવામાં 5 વર્ષ જેટલો સમય લાગી ગયો. જેમાં લગભગ 10.8 કરોડ ડોલરનો ખર્ચો થયો.

રેડિયો સિગ્નલથી સમજવામાં આવશે વાતો
પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક રિસેર્ચરે જણાવ્યું કે આનો મુખ્ય મુદ્દો યુનિવર્સમાં થઇ રહેલા વિકાસને જોવાનું છે. તેમને જણાવ્યું કે જો ધરતીની બહારની દુનિયામાં જો કોઈ રહે છે તો તેના રેડિયો સિગ્નલ મળશે. આ એવા સિગ્નલ હશે જેને અમે સમજી શકીશુ.

English summary
china launched biggest radio telescope to look into outer space
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X